************************** | |||||
માના ખોળામાં સૂતેલું બાળક હસે ત્યારે અચૂક માનજો કે નવી પરીઓ જન્મે છે અને બાળક રડે ત્યારે માનજો કે પેલી પરીઓ અચાનક અદ્રશ્ય થઈ ગઈ..!! | |||||
************************** | |||||
મૈત્રીમાં દુભાયેલો દોસ્ત ક્યારેક આપણો જ દાનો દુશ્મન બની જાય છે! તાજા કલમઃ આ જ વાત ચૂંટણી વખતે ટિકિટ ન મળી હોય એ ઉમેદવાર એના પક્ષ માટે પુરવાર કરે છે..!! |
|||||
************************** | |||||
રાલ્ફ વાલ્ડો ઈમરસન નામના વિદ્વાન કહે છે: ગુસ્સો બહુ ખરાબ ચીજ છે. એક મિનિટ માટે પણ તમે કોઈ પર ગુસ્સે થાવ તો તમારા જ જીવનનો તમે ૬૦ સેકન્ડનો અમૂલ્ય આનંદ ગુમાવો છો..!! |
|||||
************************** હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો , ગોકુળમાં ગાયો ખુબ ચરાવી , રસ્તાની ગાયો હટાવી તો જો . ગીલ્લી ડંડા બહુ રમ્યા , અત્યારે ભારતની ટીમમાં સિલેક્ટ થઇ તો જો. ૧૪ માં વર્ષે મામા કંસને માર્યા, દાવૂદને આંગળી અડાડી તો જો . ચીર તો તે પૂર્યા દ્રૌપદીના , મલ્લિકાને કપડા પહેરાવી તો જો. ગોકુળમાં તેં ૧૬૦૦૦ ગોપીયો રાખી, એક પત્ની અત્યારે સાચવી તો જો. હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો . ********************************* केबीसी में आपका स्वघट है । आपके लिए सिर्फ १ सवाल २ करोड़ के लिए । सवाल : क्या आपके घरमे सबको पता है की आप पागल हो ? और आप्शन है १. हाँ २.ना ३. पता नही ४. शायद (जवाब देने से पहले सोचिये) ******************************* |