Showing posts with label જિંદગી. Show all posts
Showing posts with label જિંદગી. Show all posts

Saturday, June 5, 2010

05-06-2010

If you want to acquire precious knowledge, attain people's respect, achieve something great, then first learn to give what best you can.

લાંબી આ સફરમાં જિંદગીના ઘણા રૂપ જોયા છે.
તમે એકલા શાને રડો છો ? સાથી તો અમેય ખોયા છે.
આપ કહો છો આને શું દુ:ખ છે ? આ તો સદા હસે છે.
અરે! આપ શું જાણો ? આ સ્મિતમાં કેટલું દુ:ખ વસે છે.
મંઝિલ સુધી ન પહોચ્યા , તમે એ વાત થી દુ:ખી છો ?
પણ ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો તમે સુખી છો !!
તમને છે ફરિયાદ કે કોઇ મને પૂછતું નથી .
અરે ! અમને તો કેમ છો એટલું ય કોઇ પૂછતું નથી.
જે થયું એનો અફસોસ શાને કરો છો ?
આ જિંદગી જીવવા માટે છે . આમ રોજ રોજ શાને રડો છો ?
આ દુનિયામાં સંપૂર્ણ સુખી તો કોઇ નથી.
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઇ નથી?
બસ એટલું જ કહેવાનું છે જિંદગીની દરેક પળને દિલથી માણો.
નસિબથી મળી છે જિંદગી તો પછી એને જીવી જાણો

Sunday, May 2, 2010

02-05-2010

Common Sense is common but the use of common sense is uncommon.

गुझरते लम्हो मे सदियाँ तलाश करता हुँ |
मेरी प्यास है की नदियाँ तलाश करता हुँ |
यहाँ तो लोग गिनते है खूबियाँ अपनी ,
मै अपने मे गलतियाँ तलाश करता हुँ |

Living with expectation to Get & to Give creates problems.
But living with attitude to Forget & Forgive solves many problems.

ક્યારેક ઉદાસીની આગ છે જિંદગી,
ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી,
હસાવતો ને રડાવતો રાગ છે જિંદગી,
આખરે ખુશીનો ખુબસુરત ખ્વાબ છે જિંદગી

A lot of trouble in the world would disappear if people talk "TO" one another instead of "ABOUT" one another. How True !!