| ************************** |
| જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો..!! |
| ************************** |
| જ્યારે મિત્ર જ મિત્રને દગો દે ત્યારે હૈયું દિલેર દુશ્મનોને જ યાદ કરે છે..!! |
| ************************** |
| આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!! |
| ************************** |
| સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે? - સ્મૃતિ..!! |
| ************************** |
| આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!! |
| ************************** |