Saturday, October 31, 2015

31-10-2015

*************************
સમજણ વગરનુ દેવુ નકામુ...
નીતિ વગરનું લેવું નકામુ......
ન સમજે તેને કેવું નકામુ....
કોઈના ઘરે ઝાઝા પડી રેવું નકામું............
------------------------------------------
કામ વગરનું જાવુ નકામું.....
ભૂખ વગરનું ખાવું નકામું.....
નીર વગર નાવું નકામું.....
ગળા વગર ગાવું નકામું.......
=================
ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી...

ગજબ છે ઝીંદગી ની રમતો,
આવે જયારે ૩ એક્કા ત્યારે
સામે કોઈ રમતું નથી.
-—----------------------------------
વ્યસન છોડી દો ,
તો કસરત જ છે .
કોઈને નડો નહી તો
સમાજ સેવા જ છે .
પાપ ના કરો તો ,
પુણ્ય જ છે .
જેના લીધા છે એને ,
પાછા આપીદો તો દાન જ છે .
------------------------------------------
કેટલુ સરળ છે ઈશ્વર 'ને' માનવું.
પરંતુ,
કેટલુ કઠણ છે ઈશ્વર 'નુ' માનવું ...
----------------------------------------
સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો
_____________________________
નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?....તે જીવતા જીવતા સમજી જશે.......
_____________________________
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......
__________________________
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
_____________________________
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે
_____________________________
 
મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
____________________________
આંસુ સુકાયા પછી જે મળવા
આવે...
એ સંબંધ છે..., ને...
આંસુ પેહેલા મળવા આવે ....,
એ પ્રેમ છે......
__________________________
 
દરેક ઘર નું સરનામું તો હોય ...પણ....
... ગમતા સરનામે ઘર બની જાય..... એ જીવન છે,,
*****************************************************************
અહીં  A.C. room માં પણ...
એક બગાસું રમે સંતાકૂકડી....

ને...ત્યાં ફૂટપાથ પર...
ઊંઘની મહેફિલ જામી છે....!
*****************************************
ઉચ્ચ-નીચમાં નથી માનતી અમારી ગુજરાતી,
એટલે જ અમારે કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતાં !!
************************************************
⁠⁠⁠⁠⁠मैने पूछा चाँद से की देखा है कहीं, मेरे यार सा हसीन!!

चाँद ने कहा

देखो..,
पहली बात तो यह की में तेरे बाप का नौकर नही हू.

दूसरी बात यह की इतनी उपर से कुछ दिखाई नही देता..

और  तीसरी बात
यह की यह नौटंकी तुम लोग ज़मीन  तक ही रखो,
मेरे को इसमे इन्वॉल्व मत करो

********************************************
बिल्कुल फ्रेश :

चोर आया,
तिजोरी पर लिखा था :
"तोड़ने की ज़रूरत नही बटन दबाव, खुल जाएगी"
बटन दबाते ही पोलीस आ गयी.
पोलीस : तुमको कुछ अपनी सफाई मे कहना है ?
चोर : मा कसम आज इंसानियत से विश्वास उठ गया..
****************************************************
रावणको कोर्ट मे लाया गया और कहा :- गीता पे हाथ रखो.

रावण बोला :- साला सीता पे हाथ रखा तो इतना मॅटर हुआ,
अब गीता पे . . . .

सॉरी बॉस आइ'म नोट इंट्रेस्टेड.
******************************
डॉक्टर: आपकी बीवी अब सिर्फ़ दो दीनो की मेहमान है.

आइ'म सो सॉरी...

सांता: इसमे सॉरी की क्या बात है डॉ.. साब.
निकाल लेंगे ये दो दिन भी जैसे-तैसे...
*********************************************

एक सरदारणी बेहोश हो गयी.
डॉक्टर: यह मर गयी है..
जब उसको जलाने लगे तो वो उठ बैठी और बोली में ज़िंदा हूँ...!!
सरदार: चुपचाप पड़ी रह गँवार,
तू डॉक्टर से ज़्यादा जानती है क्या?

जलाओ जी जलाओ.
***************************************
सांता: अगर ऑपरेशन के दौरान मुझे कुछ हो जाए तो उसी डॉक्टर से शादी कर लेना...

बीवी: ऐसा क्यू कहते हो जी?

सांता: तो क्या डॉक्टर को माफ़ कर दूँ??
*********************************
हज़्बेंड : मुझे अजीब सी बीमारी हो गई है...जब मेरी बीवी बोलती है तो मुझे कुच्छ सुनाई नही देता...
.हकीम: मशाल्ला ये बीमारी नहीं,...तुम पर अल्लाह की रहमत हुई है !!
**************************************************


ખુબ સરસ અને શીખવા જેવું :
==================

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં ૧૦૦૦ રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરુ કર્યું.

આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરુ કરતાજ તેમને હાથમાં પકડેલી 1000 ની નોટ બતાવતા પૂછ્યું, “કોને જોઈએ છે આ ૧૦૦૦ રૂપિયાની નોટ ?”

ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એમને કહ્યું, “ભલે, જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે બધાને હું આ ૧૦૦૦ ની નોટ આપીશ પણ એ પેહલા મારે કઈક કેહવું છે.”

એમ કહી એ ૧૦૦૦ રૂપિયાની નોટનો તેમને ડૂચો વાળી દીધો.

ખંડમાં સન્નાટો છવાઈ ગયો. ચુન્થેલી એ નોટને તેમને ખોલીને ફરી પૂછ્યું, “હજુ પણ આ ૧૦૦૦ની નોટ કોને જોઈએ છે?”

ફરી હાથ ઉપર થવા લાગ્યા.

“ભલે”

કહી એમણે એ ૧૦૦૦ રૂપિયાની નોટ જમીન પર ફેકી દીધી અને તેના પર પગ મુકીને તે ચગદાયેલી નોટને ફરી હાથમાં લઇ ઉંચી કરી પૂછ્યું.

“હજુયે આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે?”

છતાંયે બધાના ધીમે ધીમે હાથ ઉપર થવા લાગ્યા.

પછી એમણે કહ્યું, “મારા પ્રિય મિત્રો, આજે આપણે ખુબ મહત્વની વાત શીખ્યા છીએ.

નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમારે તે જોઈએ છે,

કારણકે તમને ખબર છે કે આનાથી એની કિંમત ઘટશે નહિ.

અત્યારે પણ તેની કિંમત ૧૦૦૦ રુપીયા જ છે.

આવીજ રીતે જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણયો કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઇ સંકોચાઈ જઈએ છીએ.

આ નોટની જેમજ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામાં થઇ ગયા છીએ

પણ એવું નથી. કઈ પણ થાય છતાં આપણી કિંમત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ આ વાત ક્યારેય ન ભૂલતા.”

બોધ: નાણાનું જે રીતે એક ચોક્કસ મુલ્ય છે એવુંજ માનવજીવનનું પણ છે.
સંજોગોને લીધે તે પછડાય, કચડાય
– ગમે તે થાય છતાં એક માણસ તરીકેનું તેનું મુલ્ય ઘટી જતું નથી.
  ****************************
 હે માનવ ,
 
“તું બધું કર પણ કોઈને નડ નહિં,  જે વાત ન સમજાય એમા પડ નહિં.”
પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે,
પણ
સમજ ના અભાવે જગત 99% દુઃખી છે.

****************************************************
युद्ध के पश्चात

 हनुमान जी ने अयोध्या प्रशासन को संजीवनी बूटी लाने के लिए की गयी यात्रा का TA Bill प्रस्तुत किया।


Auditor ने 3 ऑब्जेक्शन लगाये

1. हनुमान जी ने उस समय के राजा (भरत) से यात्रा की पूर्व अनुमति नहीं ली।

2. चूंकि हनुमान जी ग्रेड 2 के अफसर हैं अतः इन्हें हवाई यात्रा की अनुमति नहीं थी।


3. इन्हें केवल संजीवनी बूटी लाने के लिए कहा गया था परंतु इन्होंने पूरा पहाड़ उठा कर ज्यादा लगेज के साथ यात्रा की।


ऑडिटर ने बिल वापिस कर दिया,


राजा राम कुछ नहीं कर पाये और बिल को पुनः परीक्षण के लिए मार्क कर दिया।


चिंतित हनुमान जी ऑडिटर के पास पहुंचे और TA बिल का 20% ऑफर किया।


अब ऑडिटर ने पुनः परीक्षण किया और इस प्रकार

 Objection Remove किये -


1. उस समय राम अपनी पादुका के माध्यम से राजा थे अतः उनकी अनुमति से यात्रा की गयी।


2.आपातकाल स्थिति में Laxman का जीवन बचाने के लिए की गयी यात्रा में ग्रेड2 अफसर को भी हवाई यात्रा की अनुमति है।


3.यदि गलत पौधा आ जाता तो पुनः यात्रा में ज्यादा खर्च होता अतः अधिक लगेज की अनुमति देते हुए बिल पास किया जाता है।


जय हो एकाउंट्स विभाग की।  aur C.A. की
*************************************************
અજીબ છે મનુષ્ચ સ્વભાવ જે
ડગલે ને પગલે માન માંગે છે,

અહીં દરેકને પોતાની વાત ખાસ
પણ બીજા ની વાત ટાઇમપાસ લાગે છે.

હસતા શીખો સાહેબ .....
રડતા તો સમય શીખડાવી દેશે......

લાગણીઓ ને ક્યાં પાળ હોય છે.
એ તો ઢળી પડે 'જ્યાં ઢાળ હોય છે. .

વાતવાતમાં બહુ શીખવી જાય છે જીંદગી,
હસતા માણસને રડાવી જાય છે જીંદગી,

દિલથી વિચારેલા કામ કરી નાખો કેમ કે,
ઘણું બાકી હોય ને પતી જાય છે જીંદગી….
**************************************************
દિલ ના “સબંધ” ને તુટતા મે જોયા છે, વાત માથી શબ્દો ખુટતા મે જોયા છે, કયા હતી મંજીલ ને કયા રહી ગયા અમે, હાથ માંથી હાથ છુટતા મે જોયા છે.


 કોઇ હસી ગયો, કોઈ રડી ગયો,
કોઈ ચડી ગયો ને કોઈ પડી ગયો ,
નાટક હતું મજાનું...
થઈ આખો બંધ,
ઓઢયુ કફન ને પડદો પડી ગયો...


એક સુંદર પ્રશ્ન અને એનો એટલો જ લાજવાબ ઉત્તર
આયુષ્ય એટલે શું ??
જ્યારે માણસ જન્મે છે ત્યારે 'નામ' નથી હોતું પણ 'શ્વાસ' હોય છે
જ્યારે માણસ મરે છે ત્યારે 'નામ' હોય છે પણ 'શ્વાસ' નથી હોતો.
બસ, આ 'શ્વાસ' અને 'નામ' વચ્ચેનો ગાળો એટલે "આયુષ્ય"


 હસતમેળાપ તો
માત્ર 5 મિનિટ મા પતિ જાય છે
પણ મનમેળાપ થતા
આખી જીંદગી નીકળી જાય છે


 લાગણી ના વ્યવહાર માં પલ્લું,
ક્યારેય સરખું નથી હોતું.
ઢળી પડે છે ઘણીવાર એ જગ્યાએ,
જ્યાં એને નમવું નથી હોતું...
****************************