Wednesday, October 21, 2015

21-10-2015

ખુબ સરસ અને શીખવા જેવું :
==================
 હે માનવ ,
 
“તું બધું કર પણ કોઈને નડ નહિં,  જે વાત ન સમજાય એમા પડ નહિં.”

પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે,
પણ
સમજ ના અભાવે જગત 99% દુઃખી  છે.

નાણાનું જે રીતે એક ચોક્કસ મુલ્ય છે એવુંજ માનવજીવનનું પણ છે.

સંજોગોને લીધે તે પછડાય, કચડાય
– ગમે તે થાય છતાં એક માણસ તરીકેનું તેનું મુલ્ય ઘટી જતું નથી.

શુભ પ્રભાત,
 પ્રણામ, જય જીનેન્દ્ર
************************
सीता जी के वनवास जाने में बहुत बड़ी सीख है,

वाह.... वाह....

सीताजी के वनवास जाने में बहुत बड़ी सीख है।


घर में 3-3 सास हो, तो जंगल ही ठीक है।
=हरि बोल=

-------------------------------------
अर्ज़ है:- रोज़ रोज़ वज़न नापकर क्या करना है,
एक दिन तो सबने मरना है,
चार दिन की है ज़िंदगी,
खा लो जी भर के,

अगला जन्म फिर 3 किलो से शुरु करना है.....

=हरि बोल=

-------------------------------------
पति:- ये कैसा खाना बनाया है तुमने,
बिलकुल गोबर जैसा.....?

पत्नी:- हे भगवान, इस आदमी ने हर चीज़ चख रखी है.....
=हरि बोल=

-------------------------------------
सब्जी वाला सब्ज़ी पर पानी छिड़क रहा था,

काफ़ी देर हो गई,

कस्टमर ग़ुस्से में बोला: भाई साहब,
अगर भिंडी को होश आ गया हो तो एक किलो दे दो.....

=हरि बोल=

-------------------------------------
पत्नी: अगर मेरी शादी किसी "राक्षस" से भी हो जाती तो मैं इतनी परेशान नहीं होती जितनी तुम्हारे साथ हूँ !!

Awesome Reply:-
पति: पगली ख़ून के रिश्तों में शादियाँ कहाँ होती है...!!

=हरि बोल=
******************************
ચાલ, ઉજવીએ ઓચ્છવ આપણી આજનો બસ,

બહુ કરી પળોજણ, અજાણી આવતીકાલની
*************************
જગત
જ્યારે જ્યારે
તમને નડતુ રહે છે,
ત્યારે ત્યારે
તમને
તમારા માં
કઈક નવુ જડતુ રહે છે....
*********************
આજે દેહમાં જીવ છે ત્યારે સામુ નથી જોતા લોકો,

અને,
જેવો જીવલો ઉપડી જશે..
કફન ઉઠાવી ઉઠાવી ને મોઢું જોશે..

આપણને ખબરેય નહીં પડે કે,
તેઓ પ્રેમ કરતા હતા  કે 'ખાતરી'..
**********************
દોસ્ત એટલે...
જૂનાગઢ ની કેસર કેરી ની મધ મીઠી ચીર...
શિવલિંગ પર ટીપે ટીપે સતત વહેતો દૂધ નો અભિષેક.

દોસ્ત એટલે...
હિમાલયની ગોદમાં થી ખાબકતી ગંગા નો ઘસમસતો પ્રવાહ અને હળવેથી સાગરને
આલિંગન આપતી યમુનાનો પ્રવાહ...
પણ ધોધમાર અષાઢી વરસાદ માં માથે ઓઢાઈ જતી રંગીન છત્રી...
અને માગશરની કડકડતી ટાઢ માં હૂંફાળું આલિંગન.

દોસ્ત એટલે...
પોતાના વધારે માર્ક્સ આવ્યા હોય છતાં દોસ્ત નાં ઓછા આવ્યા હોવાથી દુઃખ માં મુરઝાઈ જતો ચહેરો...
જેની સાથે જલસા પણ કરી શકાય અને જખમ પણ પંપાળી શકાય એ જ દોસ્ત.

છેવટે...
દોસ્ત એટલે બીજું કંઇ નહીં
પણ એક મીઠો લાગતો માણસ.
*****************************
स्त्री म्हणजे शक्ती,
पुरुष म्हणजे सहन शक्ती.

उदा.

प्रवासात एखाद्या पुरुषाने अनोळखी सहप्रवासी स्त्रीच्या खांद्यावर वर डोके ठेवून डुलकी घेतली तर ती स्त्री लगेच त्याच्या थोबाडीत ठेवून देईल.(शक्ती)

एखाद्या स्त्रीने अनोळखी सहप्रवासी पुरुषाच्या खांद्यावर डोकं ठेवून झोप घेत असेल, पुरुषाला डोंबिवलीला जायचे असेल तर तो पुढे कर्जत पर्यंत जाईल पण सहप्रवासी स्त्रीची झोप मोड होऊ देणार नाही. (सहनशक्ती)
**************************************