Thursday, October 22, 2015

22-10-2015

1-सत्य परेशान हो सकता है,पर पराजित नहीं।
2-सादगी,जीवन का सौंदर्य है।
3-संसार अर्थात इच्छाओ  का घर।
4-जो अपनी गलती न स्वीकारे,वो तो दुर्जन है।
5-धन की कमी नहीं,इच्छा  की अधिकता का नाम है दरिद्रता।
6-शत्रुता और मित्रता मात्र,कल्पना है।
7-मै दुखी हूँ ये आश्रव की आवाज है,मेरी नहीं।
8-जीव के परिणामों से तो,कुदरत जुड़ी है।
9-कुसंग,पतन का प्रथम सोपान है।
10-गुरु की सेवा नोकरी नहीं,सौभाग्य का उदय जानना।
**************************************
* ૩૦૦૦ ચણીયા ચોળી પાછળ વપરાઈ જાય પણ ૫૦૦ નો પાસ મફત ગોતવામાં આવે
આ છે ગુજરાત

* સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છતાં બીચ પર જવું હોય તો જશે દિવ, દમણ, ગોવા, (મુંબઈ) ચોપાટી. કારણ ગાંધીનું
આ છે ગુજરાત

* ફક્ત બે જ શોખ ખાવાનો અને ફરવાનો
આ છે ગુજરાત

 * જ્યાં Cold Drinks કરતા છાસ,લીંબુ શરબત અને શેરડીનો રસ વધારે પીવાય છે.
આ છે ગુજરાત

* અહી અડધી રાત્રે પણ સ્ત્રી એકલી સલામતી પૂર્વક બહાર આવી જઈ શકે છે
આ છે ગુજરાત

* જ્યાં ઉતરાયણ પર પણ ફટાકડા ફોડાય છે
આ છે ગુજરાત

* મહારાણા પ્રતાપને ચેતક નામનો ઘોડો આપનાર .
આ છે ગુજરાત

* ભાઈ હવામાં શ્વાસ લો અને ભજીયા ,ગાંઠિયા ,ખમણ ઢોકળાની સુગંધ આવવા માંડે તો સમજી લો કે
આ છે ગુજરાત

 * કોઈ અમને વિઝા આપવાની ના પાડે, તો આખી સરકાર ઉભી કરીને દુનિયા પુરા રાજકીય સન્માન સાથે બોલાવવામાં આવે છે અરે ભાઈ ધ્યાન રાખવું
આ છે ગુજરાત

* ગર્વ છે હું ગુજરાતી છું,
મને ગર્વ છે હું ગુજરાતી છું,
****************************







Excellent interpretation of Ramayan !!

Ram is your soul. 

Sita is your heart. 
Ravan is your mind that steals your heart from your soul. 
Lakshman is your consciousness, always with you and active on your behalf. 
Hanuman is your intuition and courage that helps retrieve your heart to re-animate your soul

 Happy Dushehra..