10 Two & three liner short stories :-
1) She was very excited today, after all the school was re-opening after a long summer break.
Now, once again, she could start selling stationery at the traffic signal to feed her family.
2) She, a renowned artist and a strict mother, often scolded her 6-year-old son for he could never draw a line straight.
As he breathed slowly into the ventilator, she begged him to make one more crooked line on the ECG.
3) "Everyone goes with the flow but the one who goes against it becomes someone remarkable.Before I could explain this to the traffic police, the man issued me a Fine.
4) Their love was different; She was happy every time he kicked her in the stomach.
Every time he kicked she loved him more. She waited for the time she would hold her baby for the first time.
5) All my toys are yours...!
Read her brother’s death note.
6) They took his father,
and only returned a flag.
7) At 25, I became a mother of one; at 27 I became a mother of two; and today, at 55, I have become a mother of three!
My son got married today, and brought home his wife!
8) Born to rich parents, this boy is so lucky, exclaimed the neighbors!
Somewhere in heaven, three unborn sisters cried.
9) You ruined my career, I was supposed to be an executive director, she thought to herself.
The little angel held her finger tightly and she forgot everything; A mother was born.
10) Once a 5-year-old boy was standing barefoot in the shallow water of the ocean.
He was repeating the same sentence to the waves Even if you touch my feet a thousand times, I won’t forgive you for taking my parents away.
***********************
Poet's View Point
साधारण लोग: सुसु जाना हैं.
गुलज़ार साहब-
मचलती हैं पेट में कुछ लहरें सी,
लगता हैं इन्हें किसी किनारे का इंतज़ार हैं.
***********************************
કોણે કીધુ ગરીબ છીએ
કોણે કીધુ રાંક
કાં ભૂલીજા મનરે ભોળા
આપણાં જુદા આંક
થોડા નથી સિક્કા પાસે
થોડી નથી નોટ
એમાં તે શું બગડી ગયું
એમાં તે શી ખોટ
ઉપર વાળી બેન્ક બેઠી છે
આપણી માલંમાલ
આજનું ખાણું આજ આપે
ને કાલ ની વાતો કાલ
*****************************************
वो कहानी थी, चलती रही,
मै किस्सा था, खत्म हुआ.
*****************************
ધારો કે, ચેન્નાઈ એક્સપ્રેસની જગ્યાએ ગુજરાત એક્સપ્રેસ ફિલ્મ બની હોત તો, ગીતના શબ્દો કઈક આવા હોત : દાંડિયા રાસ..દાંડિયા રાસ
મૂછો કો થોડા રાઉન્ડ ઘુમાકે,
રબારી કે જેસા ડ્રેસ લગા કે,
છાસમેં થોડી સી લસ્સી મિલા કે,
આ જાઓ સરે મૂડ બના કે,
ઓલ ધ ફાલ્ગુની ફેન્સએ હાલો.
ડોન્ટ મિસ આ ચાન્સ.એ હાલો.
દાંડિયા રાસ..દાંડિયા રાસદાંડિયા રાસ..દાંડિયા રાસ
જબ ભી ફાલ્ગુની કા ગરબા બજેગા,
સબ કો મેદાનમેં આના પડેગા,
દાંડિયા કો ઘુમાના પડેગા,
સ્ટેપ કર કે દિખાના પડેગા,
ઓલ ધ ફાલ્ગુની ફેન્સ…એ હાલો.
ડોન્ટ મિસ આ ચાન્સ.એ હાલો.
દાંડિયા રાસ..દાંડિયા રાસદાંડિયા રાસ..દાંડિયા રાસ
હા હા હા ! Dalpatbhai
******************************
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે.
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપથી કુદરતની રહેમ છે.
ધ્રુવ ભટ
*******************