ધન ઓછું, તન મધ્યમ અને મન મોટું એ માણસ સુખી
સંયમનો અર્થ મરી મરીને જીવવું એ નથી
પણ
સ્વસ્થ પવનની જેમ વહેવું એ છે.
મોટા ભાગના લોકો બુધ્ધિ ધરાવે છે પણ શાણપણ નહી.
We do not listen to understand but we listen to reply
This creaes misunderstanding.
Most situations in life are issues of Mind over Matter.
If you do not Mind, it does not Matter.