Sunday, November 27, 2011

27-11-2011

Don't do unto others what you would not want done unto you.
or
Do unto others as you would have them do unto you.

Genius is always singular, never collective.

વરરાજાએ દહેજમાં માગવા જેવું :
૧) મારા ઘરડા માં-બાપને પોતાના માં-બાપ સમજીને તેમને સ્નેહ કરે.
૨) મારા નાના ભાઈ બહેનને માતાની મમતાથી નવરાવી દે.
૩) પરિવારમાં સંપ-સહકાર જળવાઈ રહે તેની કાળજી રાખે.
૪) મારી આવકમાં સંતોષ રાખે, ભાવનાથી રહે અને સૌને રાખે 
૫) મારા સુખ દુખની સરખે સરખી હિસ્સેદાર બને. સુખમાં મને છલકવા ન દ્યે અને દુઃખમાં મને ભાંગી પડવા ન દ્યે.
 
Every victory contains the germ of future defeat.

Failure is the opportunity to begin afresh more intelligently.