Tuesday, October 25, 2011

25-10-2011


સુખ વિષે કેટલાક વિચારો :
૧) જો લોકોને ખરેખર સુખી કરવા હોય તો સૌથી પહેલી જરૂર છે ધર્મને દેશવટો દેવાની - કાર્લ માર્કસ
૨) પરમ સુખ જેવું કશું શક્ય જ નથી. સુખનો આધાર બીજા માણસ સાથેની સરખામણી પર જ રહેલો છે.-થોમસ શાડવેલ
૩) સુ
ખી થવા માટે ઘણા દુ:ખો વેઠવા પડે છે.- મેરી મોન્ટેગ્યુ
૪) જે સુખ લાંબો વખત ટકે છે તે પછી સુખ નથી રહેતું- જી.સી. લિટેનબર્ગ
૫) સારું કે ખરાબ- દુનિયા જેને વિષે ઓછું બોલે તે માણસ ખરો સુખી- થોમસ જેફર્સન
૬) સુખી કોણ ? જે માણસ પોતાને સુખી માને તે. - સી.સી. કોલ્ટન



जिवनकी हर परिस्थितीमें हमारे पास हंमेशा दो रास्ते होते है |
१) भाग लो  (Run Away)
२) भाग लो (Part
icipate)
Choice is yours


What is the difference between Dream & Aim ?
Dream requires sound sleep to see them whereas Aim requires sleepless efforts day & night to fulfill them

The most determinative thought :
'The race is not over because I have not won yet "

If life throws lemons at you don't make lemonade.
Ask for tequila & salt.