તાળી એ સુખ છે, તાબોટા ત્રાસ છે . જીવનમાં દરેક સુખ બે side વચ્ચેનો ખેલ છે. આજે જે પરમ સુખ હોય તે આવતી કાલે સામાન્ય બાબત બનશે અને પરમ દિવસે કંટાળાજનક ચીજ. આ પ્રક્રિયાને સ્વીકારીને જો જીવી શકાય તો લાઈફમાં જે મળે અને જે બને એ બધામાં સુખ દેખાવા માંડે.
Do not go where the path may lead, Go instead where there is no path....and leave a trail- Ralph Waldo Emerson
My advice to you is to get married. If you find a good wife, you will be happy; if not, you will become a philosopher. -Socrates
I spent so much time in stringing my instruments that there was no time left for me to perform.
- A musician in search of perfection