Thursday, November 10, 2011

10-11-2011

For yesterday is but a dream, And tomorrow is only a vision;
But to-day well lived makes every yesterday a dream of happiness & 
Every to morrow a vision of hope.
Look well therefore to this day.

Ysterday is history.
Tomorrow is a mystery.
And today ?
Today is a gift.
That is why we call it the present.

Anger is a condition in which the tongue works faster than the mind.
Smile is an action which makes everything work faster except the tongue.

માત્ર  'બોલવું  જ નહી' તે સાચું મૌન નથી . જીભને શાંત રાખવી એ પુરતું નથી પણ સાથે સાથે મનને  પણ શાંત અને સ્વસ્થ રાખવું જરૂરી છે. મૂંગા રહીને અંદરથી ડહોળાયા  કરવું એ અર્થ વગરનું છે.જીવનમાં સારી રીતે બોલતા ન આવડે એ કમનસીબી છે પરંતુ એનાથી મોટી કમનસીબી ચુપ રહેતા ન આવડે તે છે.

અસ્વસ્થ ચિત્ત સાથે ચુપ રહેવાનું અને સ્વસ્થ ચિત્ત સાથે બોલવાનું મુશ્કેલ હોય છે.