આધુનિક માનવી ખુબ ઢોંગી બની ગયો છે. તે નીતિ નિયમોનો ભક્ત છે પણ તક મળ્યે નીતિને કોરાણે મુકીને અધમમાં અધમ કૃત્ય આચરી શકે છે. આધુનિક મનુષ્યની સૌથી મોટી બિભત્સતા તો એ છે કે પોતાની ભૂલ અને ખરાબ કર્મને બુદ્ધિની ચાલાકીથી એ સમર્થન આપતો થઇ ગયો છે. વાણીનો તે વેપારી બની ગયો છે. આધુનિક મનુષ્ય ધાર્મિકતાનો વેશ ધારણ કરે છે, પણ ધાર્મિકતાના બુરખા નીચે તે અનેક અધાર્મિક કૃત્યો કરે છે.- નિત્શે
Advice is what we ask for when we already know the answer but wish we did not - Erica Jong
Love is a matter of chemistry but sex is a matter of physics.- Albert Einstein
Speak when you are angry and you will make the best speech you will ever regret -L.J.Peter