વહેચવાની છે મફતમાં લાગણીઓ , તો પણ ભાવમાં કસતા લોકો..
Somethings have to be believed to be seen.
We are what we repeatedly do.
Excellence then is not an act but a habit- Aristotle
To win without risk is to triumph without glory. - Corneille
પ્રેમ અને સત્ય એ બે ચીજ એવી છે જેને ખરીદી ન શકાય. ન તો દાનમાં મેળવી શકાય. તેની પર ચડાઈ કરીને તે જીતી પણ ન શકાય