Friday, December 11, 2015

11-12-2015

"આપણને આવતા  વિચારો....
એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત  ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.
થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ`. સંત જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે. પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તમે નહોતા. સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો. થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.
સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ ? એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ, “ ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે ?”
પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારીનો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું. મારી "માં" મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી આ દારુની બોટલમાં ઘેરથી પાણી ભરીને લાવી હતી. ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી "માં" ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.
સંતની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી!
કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય એની એક બીજી બાજુ પણ હોય.......
THINK POSITIVE....
કોઈના વિશે કંઈ પણ decision લેતા પહેલા 100 વાર વીચારવુ જોઈએ.....હકારાત્મક વિચાર કેળવવા જોઈએ.........
*************************************************************************
Today when I look back at what I learned during my formidable days of schooling, I see the so called punishments from my beloved teachers as great learning in life,
for example :

1. Stand up on the bench - Take a holistic view, look at the big picture

2. Stand with hands up - Aim high, reach higher

3. Stand facing the wall - Introspection

4. Stand outside the class - Learn through observation, take a world view

5. Kneel down - Humility

6. Murga Bano - Physical endurance

7. Clean the blackboard - Forget and forgive, start with a fresh slate

8. Finger on your lips - boast less

9. Hold your ears - listen more

10. Touch your toes - Be flexible

11. Write down a line 25 times - work towards perfection

12. Detained after school - Don't join the rat race...
be exclusive.

Perspective matters
****************************
 જાણવા જેવું 💥

વાંચો મઝા આવશે.

☝કાચ ઉપર "પારો" ચડાવો તો "અરીસો" બની જાય છે.
અને
કોઈને "અરીસો" દેખાડો તો "પારો" ચડી જાય છે.

☝જે  માણસાઈ  થી  મઢેલી હોય  છે ,
તે ઝુંપડી  પણ  હવેલી  હોય છે.

☝સાલું આપણે સાચા,
હોય તોય જમાનો ખોટા પાડે છે.
ને એક પથ્થર,
સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે.

☝જીંદગી મારી પણ હતી સુરતી માંઝા જેવી...
સ્વાર્થી લોકો મળતા ગયા અને ગાંઠો વધતી ગઈ...!!!

☝સુખી થવા નો એક જ માર્ગ છે, જયારે બે વ્યક્તિ મળે ત્યારે ત્રીજા ના  સુખ  નો વિચાર કરે.

☝સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,....કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,....પરંતુ અમીર જરૂર બનાવી દે છે...

☝કંઈક તો છેલ્લે રહી અધુરૂં જાય છે,
જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે ..

☝દુખ આપવાની ભલેને  હોય બધામાં હોશિયારી....
પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈ તૈયારી....

☝અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય..!

☝મકાનની જરૂર હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય....

☝જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો, દરજી અને સુથાર ના નિયમ ની જેમ "માપવું બે વાર, કાપવું એક જ વાર"...

☝જમાવટ તો જીંદગી માં હોવી જોઈએ....

બાકી બનાવટ તો આખી દુનિયા માં છે જ..

હસતા શીખો સાહેબ .....
રડતા તો સમય શીખડાવી દેશે...
****************************
काश

पति-पत्नी  के लिए भी क़ानून आ जाये....

१ ३ ५ ७ ९ को पत्नी बोलेगी
पति सुनेगा ।

२ ४ ६ ८ को पति बोलेगा
पत्नी सुनेगी ।

इस ध्वनि प्रदुषण का भी हल होना चाहिए।
******************************
कौशल्या कौन थीं ? ----- श्रीराम की माँ
देवकी कौन थीं ? ------- श्रीकृष्ण की माँ
कुंती कौन थीं ? -------- अर्जुन की माँ
गाँधारी कौन थीं ? -------दुर्योधन की माँ
मदर मैरी कौन थीं ? ----- जीसस की माँ

पुत्र अच्छा हो या बुरा .... माँ की पहचान अपने
पुत्र से ही होती रही है .....

और सोनिया को कहना पड़ रहा है ..''मैं इंदिरा की बहू हूँ'' क्योंकि

पप्पू की माँ ... सुनकर ही हंसी छूट
जाती है...
*******************************