ખુબ સરસ અને શીખવા જેવું :
==================
એક પ્રખ્યાત વક્તાએ હાથમાં ૧૦૦૦ રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરુ કર્યું.
આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરુ કરતાજ તેમને હાથમાં પકડેલી 1000 ની નોટ બતાવતા પૂછ્યું, કોને જોઈએ છે આ ૧૦૦૦ રૂપિયાની નોટ ?
ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એમને કહ્યું, ભલે, જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે બધાને હું આ ૧૦૦૦ ની નોટ આપીશ પણ એ પેહલા મારે કઈક કેહવું છે.
એમ કહી એ ૧૦૦૦ રૂપિયાની નોટનો તેમને ડૂચો વાળી દીધો.
ખંડમાં સન્નાટો છવાઈ ગયો. ચુન્થેલી એ નોટને તેમને ખોલીને ફરી પૂછ્યું, હજુ પણ આ ૧૦૦૦ની નોટ કોને જોઈએ છે?
ફરી હાથ ઉપર થવા લાગ્યા.
ભલે
કહી એમણે એ ૧૦૦૦ રૂપિયાની નોટ જમીન પર ફેકી દીધી અને તેના પર પગ મુકીને તે ચગદાયેલી નોટને ફરી હાથમાં લઇ ઉંચી કરી પૂછ્યું.
હજુયે આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે?
છતાંયે બધાના ધીમે ધીમે હાથ ઉપર થવા લાગ્યા.
પછી એમણે કહ્યું, મારા પ્રિય મિત્રો, આજે આપણે ખુબ મહત્વની વાત શીખ્યા છીએ.
નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમારે તે જોઈએ છે,
કારણકે તમને ખબર છે કે આનાથી એની કિંમત ઘટશે નહિ.
અત્યારે પણ તેની કિંમત ૧૦૦૦ રુપીયા જ છે.
આવીજ રીતે જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણયો કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઇ સંકોચાઈ જઈએ છીએ.
આ નોટની જેમજ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામાં થઇ ગયા છીએ
પણ એવું નથી. કઈ પણ થાય છતાં આપણી કિંમત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ આ વાત ક્યારેય ન ભૂલતા.
બોધ: નાણાનું જે રીતે એક ચોક્કસ મુલ્ય છે એવુંજ માનવજીવનનું પણ છે.
સંજોગોને લીધે તે પછડાય, કચડાય ગમે તે થાય છતાં એક માણસ તરીકેનું તેનું મુલ્ય ઘટી જતું નથી.
************************************
हरिवंशराय बच्चन ने अपनी कविताओ में कुछ बहुत ही सुंदर लाइनें लिखी हैं.
हारना
तब आवश्यक हो जाता है
जब लड़ाई "अपनों" से हो !
जीतना
तब आवश्यक हो जाता है
जब लड़ाई "अपने आप " से हो!
मंजिले मिले
ये तो मुकद्दर की बात है
हम कोशिश ही न करे
ये तो गलत बात है
किसी ने बर्फ से पूछा कि,
आप इतने ठंडे क्यूं हो ?
बर्फ ने बडा अच्छा जवाब दिया :-
" मेरा अतीत भी पानी;
मेरा भविष्य भी पानी..."
फिर गरमी किस बात पे रखूं
**********************************
Sardar rings a call centre:
My internet is not working properly
Officer:
Ok
Double click on "My computer"
Sardar:
I can't see ur computer
Officer:
No no
click on "My computer" on ur computer
Sardar:
How can I click on ur computer from my computer?
Officer:
listen
There is an icon labelled "My Computer" on ur computer
Ok
double click on it
Sardar:
what the hell, what is your computer doing on my computer..?
Officer:
Double click on ur computer
Sardar:
On which Icon i've to click
Officer:
"My Computer"
Sardar:
Oh Teri......Pagal insaan
Tell me where is ur office. I'll come there and click on ur "Computer.
************************
Ladies Mobile Poem
"ये मोबाइल हमारा है
पतिदेव से भी प्यारा है"
उठते ही मोबाइल के दर्शन पहले पाऊ मै।
पति परमेशवर को ऐसे में बस भूल ही जाऊ मै।
मध्यम आंच पर चाय चड़ाऊ मै।
वोट्सअप को पढती जाऊ मै।
चाय उबल कर हो गई काडा।
चिल्ला रहे है पति देव हमारा।
कानो में है ईयरफ़ोन लगाया।
अब मैने फेसबुक है चलाया।
रोटी बनाने कि बारी आई।
दाल गैस पर चढा कर आई।
इतने में सखी का फ़ोन आया।
पार्टी का उसने संदेशा सुनाया।
करने लगी बाते मैं प्यारी।
इतने में भिन्डी हो गई करारी।
सासूजी चबा ना पाई।
मन ही मन वो खूब बडबड़ाई।
ससुर जी बैठे है बाथरूम में।
खत्म हो गया पानी टंकी में।
कैंडी-कृश गेम में उलझ गई थी मैं।
मोटर चालु करना ही भूल गई थी मैं।
ग्रुप कि एडमिन बन कर है नाम बहुत कमाया।
सबके घर की बहुओ को अपने ही साथ उलझाया।
*********************************
जरूर पढ़े:एक व्यंग्य
अक्ल बाटने लगे विधाता, लंबी लगी कतारें
सभी आदमी खड़े हुए थे कहीं नहीं थी नारें ।
सभी नारियाँ कहाँ रह गई था ये अचरज भारी
पता चला ब्यूटी पार्लर में पहुँच गई थी सारी।
मेकअप की थी गहन प्रक्रिया एक एक पर भारी
बैठी थीं कुछ इंतजार में कब आएगी बारी
उधर विधाता ने पुरूषों में अक्ल बाँट दी सारी
ब्यूटी पार्लर से फुर्सत पाकर जब पहुँची सब नारी
बोर्ड लगा था स्टॉक ख़त्म है नहीं अक्ल अब बाकी
रोने लगी सभी महिलाएं नींद खुली ब्रह्मा की
पूछा कैसा शोर हो रहा है ब्रह्मलोक के द्वारे
पता चला कि स्टॉक अक्ल का पुरुष ले गए सारे
ब्रह्मा जी ने कहा देवियों बहुत देर कर दी है
जितनी भी थी अक्ल वो मैंने पुरुषों में भर दी है
लगी चीखने महिलाये सब कैसा न्याय तुम्हारा
कुछ भी करो हमें तो चाहिए आधा भाग हमारा
पुरुषो में शारीरिक बल है हम ठहरी अबलाएं
अक्ल हमारे लिए जरुरी निज रक्षा कर पाएं
सोच सोच कर दाढ़ी सहलाकर तब बोलर ब्रह्मा जी
एक वरदान तुम्हे देता हूँ अब हो जाओ राजी
थोड़ी सी भी हँसी तुम्हारी रहे पुरुष पर भारी
कितना भी वह अक्लमंद हो अक्ल जायेगी मारी
एक औरत ने तर्क दिया मुश्किल बहुत होती है
हंसने से ज्यादा महिलाये जीवन भर रोती है
ब्रह्मा बोले यही कार्य तब रोना भी कर देगा
औरत का रोना भी नर की अक्ल हर लेगा
एक अधेड़ बोली बाबा हंसना रोना नहीं आता
झगड़े में है सिद्धहस्त हम खूब झगड़ना भाता
ब्रह्मा बोले चलो मान ली यह भी बात तुम्हारी
झगडे के आगे भी नर की अक्ल जायेगी मारी
तब बुढियां तुनक उठीं सुन यह तो न्याय नहीं है
हँसने रोने और झगड़ने की अब अपनी उम्र नहीं है
ब्रह्मा बोले सुनो ध्यान से अंतिम वचन हमारा
तीन शस्त्र अब तुम्हे दे दिए पूरा न्याय हमारा
इन अचूक शस्त्रों में भी जो मानव नहीं फंसेगा
निश्चित समझो, उस पागल का घर भी नहीं बसेगा
कहे प्रेम कविमित्र ध्यान से सुन लो बात हमारी
बिना अक्ल के भी होती है नर पर नारी भारी।।।।
***************************************
અનંતચતુર્દશીએ થોડું વિસર્જન વિશે...
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, કશું પણ કામ કરતા લોકો માટે સૌએ સર્જનની સાથે વિસર્જનનું મહત્ત્વ સમજવું પડે, અને સમજ્યા પછી જીવનમાં ઉતારવું પડે.
જિંદગી આખી એક એક પગલું ભરીને સર્જન કરતા રહીએ છીએ. જિંદગી આખી નાના-નાના ટુકડાઓ જોડીને પોતાનું એક નવું - અલાયદું વિશ્ર્વ સર્જતા રહીએ છીએ. ઘર વસાવ્યું, સંસાર માંડ્યો, બાળકોનું સર્જન કર્યું, આસપાસની વ્યક્તિઓ સાથે મળીને એક નવું વાતાવરણ બનાવ્યું અને વર્ષો સુધી, દાયકાઓ સુધી એ બધું જ માણ્યું.
જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે આ બધાં જ વળગણો - ખૂબ પ્રિય હોવા છતાં - દૂર કરવાનાં છે. આમાંનું કશું છાતીએ વળગાડીને જવાના નથી એ છતાં આ બધાનો મોહ છૂટતો નથી પણ છોડવાનો જ છે એની ખબર છે. કોઈ છોડાવી દે એ પહેલાં છોડી દેવાનો છે. મોક્ષ (એટલે કે મુક્તિ) એને જ મળે છે જે પોતાની મેળે આ સઘળાનું વિસર્જન કરી શકે છે. પોતાને જીવતેજીવ. મોહમાયા ત્યાગવી એટલે જ આ વિસર્જન. જેના પર પોતાના હક્ક છે એને સામે ચાલીને જતું કરવામાં આવે છે ત્યારે ત્યાગનો સંતોષ મળે છે, કોઈ છોડાવે કે પરાણે છોડવું પડે એ ત્યાગ નથી. તમને શુગરનો પ્રોબ્લેમ હોય અને ડૉક્ટર તમારી મીઠાઈઓ બંધ કરાવે ત્યારે સામે મૂકેલાં રસગુલ્લાં ન ખાવાની તમારી મજબૂરી છે. તબિયત વિશે કોઈ ચિંતા ન હોય અને તમે તમને પિરસાયેલા ત્રણ રસગુલ્લાંમાંથી બે બાજુએ મૂકી દો ત્યારે ખરો ત્યાગ થયો.
વિસર્જન મહત્ત્વનું છે, સર્જન જેટલું જ. મોહ ઊભો થાય તે મહત્ત્વનું છે. બાળકો માટેનો મોહ, સ્પાઉઝ માટેનો મોહ આપણને એમની કાળજી લેતાં કરે છે. એ મોહ પઝેસિવનેસમાં પલટાઈ જાય એ પહેલાં એનું વિસર્જન કરી નાખવાનું. મોહ રાખ્યા વિના, નિર્લેપ બનીને, એમને ચાહ્યાં કરવાનાં.
જે મળે છે તે જાતે જ જતું કરી દેવાનું છે એવું સ્વીકારી લીધા પછી એ જતું રહેશે એની અસલામતી દૂર થઈ જાય છે અને અસલામતી દૂર થઈ જતાં જ મળવાનો રોમાંચ વધારે સારી રીતે માણી શકાય છે - આજની પળને માણવી એટલે શું તે સમજી શકાય.
અનંતચતુર્દશી એવો ભવ્ય દિવસ છે જે સમજાવે છે કે પ્રિયમાં પ્રિય હોય એ બધાનું વિસર્જન જાતે જ કરવાનું, જાહેરમાં કરવાનું અને સૌથી મોટી વાત તો એ કે રંગેચંગે કરવાનું - આનંદ અને ઉમળકા સાથે કરવાનું, નાચીગાઈને કરવાનું. બોલવાનું જરૂર કે ‘ચેન પડે ના આમાલા’ પણ છતાં વિસર્જન તો કરવાનું જ - એ આશા સાથે કે પુઢચ્યા વર્ષી કે પછી આવતા જન્મે એ ‘લૌકર’ આવશે, જરૂર આવશે...
**************************************