Friday, September 25, 2015

25-09-2015

 આ તને જોઈ મને જે થાય છે
બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે

તારા પરથી નજર ખસતી નથી
ને ખસે તો ત્યાંય તું દેખાય છે

આમ જો પૂછે તો તું સંદિગ્ધ છે
આમ તારો અર્થ પણ સમજાય છે

હું યે ક્યાં ક્યાં આવી શોધુ છું તને
તુંયે ક્યાં ક્યાં જઈ અને સંતાય છે

થાય મારાથી શરૂ પણ તે પછી
આ કથા તારા સુધી લંબાય છે

સૌની આંખોમાં આ એક જ પશ્ન છે
અમને મૂકીને બધા ક્યાં જાય છે.

અદમ ટંકારવી
****************************
વેચાઈ
ગઇ છે ધરતી ,
આકાશ વેચાય ના
જાય !!
વેચાઈ રહ્યું છે પાણી ,
પવન વેચાય ના જાય !!
માણસ મરે
તો પણ આંખો ખુલી છે!
ડરે છે
લાશ કે કયાક
કફન વેચાય ના જાય!!
*********************
ON Day of Bakri Id
कटा इस कदर एक बेजुबान
ऑर खून सारा नाली में बह गया........
पत्थर दिल था कोई
जो बहते खून को देखकर भी
ईद मुबारक कह गया...😟😞😔
कहीं पानी बहाना भी गुनाह सा हो जाता है ,
कहीं खून भी बहाने पर मुबारकबाद देते हैँ ..
जो कत्ल करे गाय और भैस उसका मुक्कमल ईमान हो गया,
हिन्दू पानी और पटाखों से ही बदनाम
हो गया !
****************