A tiger does not know its strength. Only a deer knows how strong a tiger is. SO don't be discouraged others are more aware of your strength.
દોસ્તી કરવાની કોઇ રીત નથી હોતી.
લાગણીઓ રોકી શકે એવી કોઇ ભીંત નથી હોતી.
સંબંધો જો સચવાય સાચા મનથી તો ;
જીવનની કોઇ પણ બાજીમાં હાર-જીત નથી હોતી.
It took only one WOMAN to bring down Lanka,
only one WOMAN to create Maha Bharat,
only one WOMAN to bring down IPL,
still people talk of WOMAN EMPOWERMENT
વ્યવહાર નથી બદલાતા, સંજોગ બદલાય છે.
માણસ નથી બદલાતા તેનો અભિગમ બદલાય છે.
ભીડ વચ્ચે જ્યારે કોઇની ખોટ વર્તાય છે ત્યારે ;
સંબંધની કિંમત સમજાય છે.
आज तुम दिल मांगो देंगे |
धडकन माँगो दे देंगे |
जिगर माँगो दे देंगे |
जान तक मांगो तो दे शकते है |
क्यों कि चारों फिल्मों कि CD मेरे पास है |