હે વત્સ ,
તું જુગાર માં હારે કે જિતે પણ ઘરે જઈ ને ઘરવાળી સામે તો સ્થિતપ્રજ્ઞ રહેવા નું અને રમત સરભર થઈ એવુ જ કહેવાનું
કારણ કે .......
જો તું જિત્યો એમ કહીશ તો ડિમાન્ડ આવશે
અને હાર્યો એમ કહીશ તો તારા રિમાન્ડ લેવાશે
*************************
Ultimate Logical Statements
🌻 Chhoti si fish🐟 ne Apni Maa se Poocha : Hum Paani mein kyon rehte hai, zameen pe kyon nahi rehte ?
Mummy Fish sweetly replied: Hum Fish hai isliye Paani mein rehte hain, Zameen par to sab "selfish" rehte hain !!!
🌻 Death asked Life :
Why does everyone love you and hate me?
Life replied :
Because I am a beautiful Lie and you are painful Truth.!
🌻 A Lovely Logic for a beautiful Life::
Never try to maintain relations in your life, Just try to maintain life in your relations.
🌻 3 stages of Life:
Teen Age:: Has time & energy – But no Money.
Working Age:: Has Money & Energy – But No Time.
Old Age:: Has Money & Time – But No Energy.
🌻 We are very good Lawyers for our mistakes, and very good Judges for other's mistakes.
🌻 World always say – Find good people and leave bad ones.
But I say, Find the good in people and ignore the bad in them. Because no one is born perfect.!
🌻 A fantastic sentence written on every Japanese bus stop::
Only buses will stop here – Not your time, So Keep walking
😊😃 S M I L E S: 😄😊
Are
Fat - Free
Sugar - Free
And also Tax - Free
Reduces Blood Pressure
Helps Relieve Pain
& Depression.
Absolutely Free of Cost
So Keep
SMILING
*************************
સ્મિતનું ઘર ભલેને
દૂર લાગે
હું ચાલીને પહોંચી જઈશ
આંસુના ટેકે ટેકે
yaaro.....
તલવાર જરૂરી નથી
વાર કરવા માટે
વાર તો નઝર પણ..
કરી લે છે.
ફરક માત્ર એટલોજ છે કે
તલવાર ઉઠીને વાર કરે
છે.
જયારે નઝર ઝુકી ને
વાર કરે છે@
💞💞💞💞💞💞💞💞
આમ હળવેથી તુ હદયના તાર ના હલાવ
ભીતર થી સળગુ છુ તુ ઉપરથી ના જલાવ
મીણબત્તીની અંદર પરોવાયેલો દોરો
મીણબત્તીને પૂછે છે . ..
" જ્યારે હું સળગું છું તો તું
કેમ પીગળે (રૂવે)છે? "
"મીણબત્તીએ સુંદર ઉત્તર આપ્યો
કહ્યું કે ------""
""જ્યારે કોઈને હ્ર્દયમાં સ્થાન આપ્યું હોય
અને એ જ છોડીને ચાલ્યું જાય
તો રોવું તો આવે જ ને...!
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
એકાંત ને ઓગાળી...
તેમાં વ્યસ્ત રહુ છું...
માણસ છું - મુરજાઉ છું...
તોયે મસ્ત રહુ છું...!!!
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
દોસ્ત,
અજબ જાદુ છે
તારા માં,
તું પૂછે જો મને,,,
" મજામાં..? "
ને
બધું દુ:ખ ગાયબ
થઇ જાય હવા માં...!!!
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
અમારા થી આટલો...
અનુબંધ રાખજો,,,
નફરત કરો કે પ્રેમ...
સંબંધ જરૂર રાખજો...!!
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
મંઝીલે પહોંચવું હોત તો,,,
હું તારા થી વહેલા પહોંચી જાત..
પણ....
.
કોઇનો હાથ છોડીને આગળ વધવું,,,
એ મારા સ્વભાવમાં નથી..!!
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
ના જાણે કેમ...???
કંઇક તો કમી છે...
હું છું...
તમે છો...
પણ
આપણે નથી...!!
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
અદભુત તારી દુનિયા મુકી,,,
તું પત્થરમાં ક્યાં પુરાયો....??
હર જીવમાં તું સમાયો,,,
તો પત્થરમાં જ કેમ પૂજાયો ...??
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
જીંદગી મને એવા કિનારે લઈ જા....
કે જ્યાં...
મેળવવા માટે આખી દુનિયા હોય....
અને...
ખોવા માટે કંઈ જ ન હોય....!!!
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
દોસ્તો...
તમારા વિષે શું લખું.. ?
' શ્વાસ ' લખું.. ?
' ધબકાર ' લખું.. ?
કે..
કણેકણમાં અનુભવાતી...
' હૂંફાળી હાશ ' લખું... ???
તમારે નામ હું ' પૂરેપૂરી '...
' મારી જાત ' લખું...!!!
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
લખે તો થોડું સાફ લખજે નસીબ,,,
છેકછાક વાળું હવે જીવાતું નથી...
આપે તો કાયમનો સંગાથ આપજે,,,
આમ ટુકડે ટુકડે હવે મરાતું નથી...!!!
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ,
ત્યારે કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દે છે કદાચ આનું નામ જ જિંદગી છે....!!😔
**********************************************
વાત વાતમાં જો કયારેક તારી વાત નીકળે...,
તો તારી એક જ વાતમાં આખી રાત નીકળે...
******************************
મારે મારા મર્યા પછી રોનારા નથી જોઈતા,
મારી સાથે હસનારાં ની ભીડ વધારવી છે
*******************************
"સાચવજો એ માણસથી
જેના હૃદયમાં
પણ મગજ હોય છે..
અને
સાચવજો એ
માણસને
જેના મગજમાં પણ હૃદય હોય છે..!"
હર મહાદેવ...!!!
*************************
ગમવામાં હંમેશાં 'કારણકે' હોય છે,
પણ ચાહવામાં તો હંમેશાં.....
'તે છતાં પણ' જ હોય ...
-ચંદ્રકાંત બક્ષી
**********************
समंदर सारे शराब होते तो सोचो कितना बवाल होता,
हक़ीक़त सारे ख़्वाब होते तो सोचो कितना बवाल होता..!!
किसी के दिल में क्या छुपा है ये बस ख़ुदा ही जानता है,
दिल अगर बेनक़ाब होते तो सोचो कितना बवाल होता..!!
थी ख़ामोशी हमारी फितरत में तभी तो बरसो निभ गयी लोगो से,
अगर मुँह में हमारे जवाब होते तो सोचो कितना बवाल होता..!!
हम तो अच्छे थे पर लोगो की नज़र में सदा बुरे ही रहे,
कहीं हम सच में ख़राब होते तो सोचो कितना बवाल होता..
****************************************
ગઝલ….
એક બાજી જીતવા બાજી,
ઘણી હારી ગયો..
ના મળે કિસ્મત વગર,
એ વાત હું માની ગયો..
હાથતાળી દઇ જતી,
એ લાલની રાની મને..
સર વગર બે બાદ’શા નો,
દાવ પણ ખાલી ગયો..
બંધ બાજી પર હતો,
વિશ્વાસ મારો આંધળો..
એક પત્તુ જોઇ,
મોટી ચાલ એ ચાલી ગયો..
ચાલ મોટી ચાલવામા,
જીત પણ એની થતી...
સાવ ખોટી ચાલ પર
મેદાન એ મારી ગયો..
તું ભલે બેઠક બદલ,
તકદીર ક્યાં બદલાય છે..?
જીતવા લક્ષ્મી ગયો,
ને જીદંગી હારી ગયો...!
********************************