Monday, May 22, 2017

WhatsApp Collections 1

ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃધ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી બુધ્ધ થા...

સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે,
છે શરત એક જ ભીતરથી શુધ્ધ થા..
***********************
GUJJU BOLE - KEM CHHO

Gujju Tip 1:

Thepla is our bread and Athaanu is our butter

Gujju Tip 2:

A Gujju may feel tired after 10 mins of Walking,

But the same Gujju is still energetic after 5 hours of

Non Stop Garba !!

Gujju Tip 3:

You are a 'pakka' gujju if you have gossiped about

someone for hours and then said, "javade aapde shu"

Gujju Tip 4:

Every Gujju will introduce their spouse as

Aa mara Mrs. Chhe

or

Aa mara Mr. Chhe !

Gujju Tip 5:

The World says Save Electricity, Save Water, Save Nature;

But Gujju says: Sev Puri, Sev Khaman, Sev Gathiya
**************************************
कुछ करना है, तो डटकर चल,
थोड़ा दुनियां से हटकर चल,
लीक पर तो सभी चल लेते है,
कभी इतिहास को पलटकर चल,
बिना काम के मुकाम कैसा ?
बिना मेहनत के, दाम कैसा ?
जब तक ना हासिल हो मंज़िल,
तो राह में, राही आराम कैसा ?
अर्जुन सा निशाना रख मन में,
ना कोई बहाना रख !
लक्ष्य सामने है,
बस उसी पे अपना ठिकाना रख !!
सोच मत, साकार कर,
अपने कर्मो से प्यार कर !
मिलेगा तेरी मेहनत का फल,
किसी और का ना इंतज़ार कर !!
जो चले थे अकेले,
उनके पीछे आज मेले है ...
जो करते रहे इंतज़ार,
उनकी जिंदगी में आज भी झमेले है।
💐💐🌹🌹Good Morning🌹🌹💐💐

MAHESH SARVAIYA AHMEDABAD +918866269886
+919173451009
*****************************
घंउ खावाथी शरीर फुले,
ने   जव   खावाथी जुले,
मगने   चोखा   ना  भूले,
तो बुद्धि ना बारणा खुले....

घंउने  तो  परदेशी जाणुं,
जव    छे    देशी   खाणुं,
मग नी दाळ ने चोखा मळे,
तो   लांबु   जीवि   जाणुं....

गायना घी मां रसोई  रांधो,
तो शरीर नो मजबूत बांधो,
ने तलना तेलनी मालीशथी,
दुखे   नहीं  अेकेय  सांधो....

गायनुं  घी  छे  पीळु  सोनुं,
ने  मलाई   नुं   घी   चांदी,
हवे  वनस्पति  घी  खाइने,
थाय  सारी   दुनिया  मांदी...

मग   कहे  हुं  लीलो  दाणो,
ने     मारे      माथे    चांदु ,
बे-चार  महीना  मने  खाय,
तो  माणस  उठाडु   मांदु....

चणो   कहे  हूं  खरबचडो,
मारो पीळो   रंग   जणाय,
जो रोज पलाळी मने खाय,
तो   घोड़ा   जेवा   थाय....

रसोई  रांधे  जो  पीतळमां,
ने   पाणी   उकाळे  तांबु ,
जे  भोजन  करें  कांसामां,
तो   जीवन   माणे  लांबु....

घर  घर  मां  रोगना खाटला,
ने  दवाखाना   मां   बाटला,
फ्रीज ना ठंडा पाणी पी ने,
भूली  गया   छे   माटला....

पूर्व  ओशिके  विधा  मळे,
दक्षिणे     धन     कमाय,
पश्चिमे     चिंता   उपजे,
उतरे       हानि     थाय.....

उंधो   सुवे   ते  अभागीयो,
चतो   सुवे    ते    रोगी ,
डाबे  तो  सहु  कोई  सुवे,
जमणे   सुवे   ते   योगी.....

आहार  अेज  अौषध  छे,
त्यां   दवानुं    शुं    काम,
आहार  विहार  अज्ञानथी,
दवाखाना  थया  छे जाम....

रात्रे   वहेला   जे   सुवे,
वहेला   उठे    ते   विर,
प्रभु भजन पछी भोजन,
कहेवाय   अे   नरविर.....

🎄🎄धन्यवाद 🎄🎄
*************************************
મિલેનિયમ રાધાનું ગીત
રાધાએ સાડીને કપબૉર્ડમાં મૂકીને પહેરવાં માંડ્યું છે હવે પૅન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ
બિચારો શ્યામ ઘણો કન્ફ્યૂઝ થયો છે
એને રાધાની લાગ્યા કરે બીક
કે વાંસળીના સૂરથી ન રાધા રોકાય
એને વાંસળીથી આવે છે છીંક
રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં ને ઉપર લગાવે છે સેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ
રાધા ક્હે શ્યામ તમે માખણના બદલામાં
ચોરી લાવો હીરાનો હાર
વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહિ શ્યામ
તમે લઈ આવો મારુતિકાર
રે'વાને ફ્લૅટ મારે જોશે ઓ શ્યામ મને ફાવે નહિ તારો આ ટેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ
વૃંદાવને શ્યામ મને મળવું ગમે ના
તું મળવાને હોટલમાં આવ
મારી સહેલીઓને ઇમ્પ્રેસ કરવાને
તું હાથોમાં સેલ્યુલર લાવ
રાધા તો ઠીક ઓલી ગોપીઓય આજકાલ શ્યામની કરે છે કૉમેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ
**********************************