समंदर सारे शराब होते तो सोचो कितना बवाल होता,
हक़ीक़त सारे ख़्वाब होते तो सोचो कितना बवाल होता..!!
किसी के दिल में क्या छुपा है ये बस ख़ुदा ही जानता है,
दिल अगर बेनक़ाब होते तो सोचो कितना बवाल होता..!!
थी ख़ामोशी हमारी फितरत में तभी तो बरसो निभ गयी लोगो से,
अगर मुँह में हमारे जवाब होते तो सोचो कितना बवाल होता..!!
हम तो अच्छे थे पर लोगो की नज़र में सदा बुरे ही रहे,
कहीं हम सच में ख़राब होते तो सोचो कितना बवाल होता.
****************************************
ગઝલ….
એક બાજી જીતવા બાજી,
ઘણી હારી ગયો..
ના મળે કિસ્મત વગર,
એ વાત હું માની ગયો..
હાથતાળી દઇ જતી,
એ લાલની રાની મને..
સર વગર બે બાદ’શા નો,
દાવ પણ ખાલી ગયો..
બંધ બાજી પર હતો,
વિશ્વાસ મારો આંધળો..
એક પત્તુ જોઇ,
મોટી ચાલ એ ચાલી ગયો..
ચાલ મોટી ચાલવામા,
જીત પણ એની થતી...
સાવ ખોટી ચાલ પર
મેદાન એ મારી ગયો..
તું ભલે બેઠક બદલ,
તકદીર ક્યાં બદલાય છે..?
જીતવા લક્ષ્મી ગયો,
ને જીદંગી હારી ગયો...!

**************************