Sunday, November 22, 2015

22-11-2015

A store that sells “New Husbands” has opened in New York City, where a woman may go to choose a husband.

There are six floors and the value of the products increases as the shopper ascends the floors..

A woman goes to find a husband.

Floor 1 - These men Have Jobs.

She continues to the second floor..

Floor 2 - These men Have Jobs ...n love kids..

she continues upward...

Floor 3 - These men Have Jobs, Love Kids, and are Extremely Good Looking..

'Wow,' she thinks, but She goes to the fourth floor..

Floor 4 - These men Have Jobs, Love Kids, are Good Looking and Help with Housework.

She exclaims, 'I can hardly stand it!' Still, she goes to the fifth floor...

Floor 5 - These men Have Jobs, Love Kids, are very handsome, Help with Housework, and Have a Strong Romantic nature..

She is so tempted to stay, but she goes to the sixth floor, where the sign reads:

Floor 6 - You are visitor number 31,456,012 to this floor...

There are no men on this floor. This floor exists only as proof that women are impossible to please!!!
Thank you for shopping at the Husband Store..😜😝
 (scroll and keep reading!)


Now The store's owner opened a “New Wives Store” just across the street..

The 1st Floor has wives that listen to men..

.
.
.
.
.
.
.

The 2nd, 3rd, 4th,5th and 6th floor have never been visited by men!!!!!!
**********************************************************
વજુ કોટકના ગજબ જવાબો

■ સ: ટાલ પડવાનાં ત્રણ મુખ્ય કારણો ક્યાં?
જ: માથાભારે બૈરી, વધુ પડતી ચિંતા અને શરીરમાં રહેલી ખોટી ગરમી.

■ સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.

■ સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!


■ સ: મારો મિત્ર કહે છે ટાઢનું વજન સવા મણ, દસ શેર અને બે મુઠ્ઠી તો તે કેવી
રીતે?
જ: જ્યારે ઠંડી પડે છે ત્યારે શ્રીમંત સવામણની રજાઈમાં પોઢે છે માટે ઠંડીનું
વજન સવા મણ ગણાય. સાધારણ માણસ દસ શેરની રજાઈ વાપરે છે ત્યાં ટાઢનું વજન દસ શેર થયું, અને ગરીબ માણસ ટુંટિયું
વાળી બે મુઠ્ઠી બંધ કરીને સુએ છે. માટે ત્યાં ટાઢનું વજન બે મુઠ્ઠી થયું.

■ સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.

■ સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.


■ સ: બાળક એટલે?
જ: લગ્નજીવનનું વ્યાજ.

■ સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.

■ સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.

■ સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા

■ સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.

■ સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક

■ સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ

■ સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.

■ સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.

■ સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા

■ સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ

■ સ: તાજમહાલ શું છે?
જ: આંસુની ઈમારત.

■ સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ

■ સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.

■ સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ મોટામાં મોટી ભૂલ
***************************************************************
એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી
પાછું ભેગું થયું.

બધાજ મિત્રો સેટ હતા અને
ઘણા પૈસા કમાઈ રહ્યા હતા.

એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા.

પ્રોફેસર સાહેબે એમના કરીયર વિષે પૂછ્યુ.
ધીરે ધીરે વાત જીવન માં વધતા સ્ટ્રેસ અને કામ ના વધતા પ્રેશર પર આવી ગઈ.
આ મુદ્દા પર બધાજ એકમત હતા,
ભલે એ હવે આર્થિક રીતે ઘણા મજબુત હતા પણ હવે એમના જીવનમાં એ મજા, સુખ અને શાંતિ નથી,
જે પહેલા હતી.
પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી
વાત સાંભળી રહ્યા હતા,
એ અચાનક ઉભા થયા અને
કિચનમાં જઈને પાછા આવ્યા
અને બોલ્યા,,
'ડીયર સ્ટુડન્ટ'હું તમારા બધા માટે ગરમા ગરમ 'કોફી' બનાવીને આવ્યો છું,
પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને પોત-પોતાના માટે 'કપ' લેતા આવો.
છોકરાઓ ઝડપથી અંદર ગયા
ત્યાં જાત જાતના કપ મુક્યા હતા,
બધાજ પોતાના માટે સારામાં સારો કપ શોધવા લાગ્યા.
કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ ઉઠાવ્યો ,તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.
બધાના હાથમાં કોફી આવી ગઈ
પછી પ્રોફેસર સાહેબ બોલ્યા,
"જો તમે ધ્યાન આપ્યું હોય તો, જે કપ દેખાવમાં શાનદાર અને મોઘાં હતા તમે એજ કપ લીધા છે,
સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી."
જ્યાં એક તરફ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે,
ત્યાં બીજી તરફ એ આપણા જીવન માં સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે..
ફ્રેન્ડસ, એતો પાક્કું છે કે કપ કોફીની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો,
એ તો બસ એક સાધન છે જેના માધ્યમથી તમે કોફી પીવો છો.
અસલમાં તમને જે જોઈતું હતું
એ માત્ર કોફી હતી, કપ નહિ.

છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા,

અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને નિહાળવા લાગ્યા.

હવે એક વાતને દયાનથી સાંભળો : -

"આપણું જીવન કોફી સમાન છે,

આપણી નોકરી, પૈસા પોઝીશન કપ સમાન છે.

એ બસ જીવન જીવવાના સાધનો છે

ખુદ જીવન નહિ

અને

આપણી પાસે કયો કપ છે એ ના તો આપણા જીવન ને ડીફાઇન કરે છે,

ના તો એને ચેન્જ કરે છે.

કોફી ની ચિંતા કરો,
કપ ની નહિ...

દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી

જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે,

પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે,મોજ માણે છે અને ભરપુર જીવન જીવે છે.

*સાદગી થી જીવો,
*સૌને પ્રેમ કરો,
*સૌનો ખ્યાલ રાખો,
*જીવન નો આનંદ લો.
*એકબીજા સાથે
જોડાયેલા રહો.
*આ જ સાચું જીવન છે
*************************************
जीवन मंत्र
"नल बंद करने से नल बंद होता है, पानी नहीं"!
"घड़ी बंद करने से घड़ी बंद होती है, समय नहीं"!
"दीपक बुझाने से दीपक बुझाता है,
राेशनी नहीं"!
"झूठ छुपाने से झूठ छुपता है,
सच नहीं"!
"प्रेम करने से प्रेम मिलता है,
नफरत नहीं"!
"दान करने से रुपया जाता है,
लक्ष्मी नहीं"!

जन्म अपने हाथ में नहीं ;
मरना अपने हाथ में नहीं ;
पर जीवन को अपने तरीके से जीना अपने हाथ में होता है ;
मस्ती करो मुस्कुराते रहो ;
सबके दिलों में जगह बनाते रहो।
जिन्दगी मैं दाे बातें हमेशा याद रखना..
जब गुस्सा आये तब कोई " फैसला मत करना..
और जब बहुत खुश हो तब कोई वादा मत करना.."!
*********************************************