Friday, July 24, 2015

24-07-2015

All of life's problems are
only due to two words
"early" and "late"

We dream too early..
And act too late.

We trust too early ..
and forgive too late.

We get angry too early..
And apologize too late.

We give up too early..
And restart too late.

We cry too early ..
And smile too late

So BETTER Change "early"
or it will be too "late

************************
चलिये टर से क्या क्या हो सकता है:

एक दिन ससुर जी ने अपने भावी दामाद से बड़े ही प्यार से पूछा – ‘मेरी बेटी के जीवन नैया के खेवनहार! आपको शादी में क्या-क्या उपहार चाहिए। दामाद जी ने जुबान – खोली ‘आपकी बेटी खुद लक्ष्मी है। अगर आप इतनी ही जिद करते है तो हमें सिर्फ ‘टर चाहिए।

ससुर जी ने बड़े अचंभे से पूछा – ‘बेटा या टर क्या है।

दामाद जी बोले -’टर यानी स्कूटर, रफ्रीजरेटर, कंप्यूटर, जनरेटर, मोटर आदि।

 यह सुनकर ससुर जी मुसकुराए और फिर बोले – हमें आते है तुम्हे पहनाने स्वेटर, फिर देतें है हम तुम्हे अपनी डाटर, जिसके हाथ में है हन्टर, जो बनवाएगी तुम से मटर-टमाटर, डाल कर तुम पर वाटर, तब तुम नजर आओगे वेटर, अब क्या इरादे है मिस्टर। यह सुनकर भावी दामाद जी घबराए और ऐसे भागते नजर आए जैसे हैलीकाप्टर।

******************************
बैंक कस्टमर सर्विस बेस्ट रिप्लाय :

कस्टमर : अगर मैं आज चेंक जमा करू
तो वो कब क्लियर होंगा ?

क्लर्क : ३ दिन में

कस्टमर : मेरा चेंक तो सामने वाली बैंक का है
दोंनों बैंक आमने-सामने है
फिर भी इतना समय क्यों ?

क्लर्क : सर
‘प्रोसिजर टू फोलो’ करना पड़ता हैं ना
सोंचो
आप कही जा रहे हों और
बाजु में ही शमशान हैं
अगर आप शमशान के बाहर ही मर गये
तो आपको पहले घर लेकर जायेंगे या वही निपटा देंगे ?
कस्टमर बेहोश

********************************
આમાંનું એકપણ વાક્ય ન પસંદ પડે તો, મને પાછું આપશો !..................

ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી...
ગજબ છે ઝીંદગી ની રમતો,
આવે જયારે ૩ એક્કા ત્યારે
 સામે કોઈ રમતું નથી. —

વ્યસન છોડી દો ,
         તો કસરત જ છે .
કોઈને નડો નહી તો
       સમાજ સેવા જ છે .
પાપ ના કરો તો ,
         પુણ્ય જ છે .
જેના લીધા છે એને ,
 પાછા આપીદો તો દાન જ છે .

કેટલુ સરળ છે ઈશ્વર 'ને' માનવું.
પરંતુ,
કેટલુ કઠણ છે ઈશ્વર 'નુ' માનવું ...
 *******************
Super Gujarati Collection.....


સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો .......@>--@>--@>--@>--@>--@>--@>--@>--@>--@>--@>--
___________________
નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?....તે જીવતા જીવતા સમજી જશે.......

____________________
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે....... @>--@>--@>--@>--@>--
____________________
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે. @>--@>--@>--@>--@>--@>--@>--@>--@>--@>--
_________________
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે. @>--@>--@>--@>--@>--@>--@>--@>--
___________________
 
મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો. 

______________________
આંસુ સુકાયા પછી જે મળવા
આવે...
એ સંબંધ છે..., ને...
આંસુ પેહેલા મળવા આવે ....,
એ પ્રેમ છે...... @>--@>-
______________________
 
દરેક ઘર નું સરનામું તો હોય ...પણ....
... ગમતા સરનામે ઘર બની જાય..... એ જીવન છે