एक रेड लाईट एरिया मे क्या खूब बात लिखी पाई गई•••••
"यहाँ सिर्फ जिस्म बिकता है, ईमान खरीदना हो तो अगले चौक पर 'पुलिस स्टेशन' हैं |"■
,
आप चाहते हैं,•••••
कि आपकी तानाशाही चले और कोई आपका विरोध न करे.. तो आप भारत में न्यायाधीश बन जाइये,■
आप चाहते हैं,•••••
कि आप लोगों को बेवजह पीटें लेकिन कोई आपको कुछ न बोले.. तो आप पुलिस वाला बन जाइये,■
आप चाहते हैं,•••••
कि आप एक से बढ़कर एक झूठ बोलें अदालत में, लेकिन कोई आपको सजा न दे, तो आप वकील बन जाइये,■
कोई महिला चाहती हो•••••
कि वो खूब देह व्यापार करे लेकिन कोई उनको वेश्या न बोले, तो बॉलीवुड में हेरोइन बन जाये.■
आप चाहते हैं,•••••
कि आप खूब लूट मार करें, लेकिन कोई आपको डाकू न बोले, तो आप भारत में राजनेता बन जाइये,■
आप चाहते हैं,•••••
कि आप दुनिया के हर सुख मांस,मदिरा,स्त्री इत्यादि का आनंद लें, लेकिन कोई आपको भोगी न कहे, तो किसी भी धर्म के धर्मगुरु बन जाओ.■
आप चाहते हैं,,•••••
कि आप किसी को भी बदनाम कर दें,लेकिन आप पर कोई मुकदमा न हो, तो मीडिया में रिपोर्टर बन जाइये,■
यकीन मानिये☻☻☻☻☻
कोई आप का बाल भी बाँका नहीं कर पाएगा.•••••
क्योंकि ♦♦♦ कुछ लोगों ने भारत में हर 'गंदे' कृत्य से वैधा
***********************************
***ચૂકી જવાયું છે ***
મજાઓ માણવાનું આખરે ચૂકી જવાયું છે.
જીવનને પામવાનું આખરે ચૂકી જવાયું છે.
સતત વહેતી રહી ગંગા, અમારા આંગણે થઈને,
ને ડૂબકી મારવાનું આખરે ચૂકી જવાયું છે.
ચિત્ર જીવનનુ હતુ સુંદર, છતાં ઉઠ્યુ નહિ,
કે રંગો પુરવાનુ આખરે ચૂકી જવાયું છ
કાતર ફરી જ્યાં દ્વેષની, ટૂકડા થયા દિલના,
દિલોને સાંધવાનુ આખરે ચૂકી જવાયું છે.
જીવતા રહેવાને કાજે, કેટલું મરતા રહ્યા!
ખરેખર જીવવાનું આખરે ચૂકી જવાયું છે....
***************************
કબુતર ફફડે છે.!!!
આંટી ઘુંટી
એડમીશનની જાળ માં એવા જકડે છે;
સરસ્વતીના કાંઠે બેસી
માછલીઓ સૌ પકડે છે .
સાવ બની મા બાપ બિચારા
ક્યાં ના ક્યાં જઈ રખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી
માછલીઓ સૌ પકડે છે .
પોતે સૌ શિક્ષણના રાજા
ને સીસ્ટમ અંધેરી,
કાં તો સીધું ખિસ્સું કાપે,
કાં તો લે ખંખેરી...
કઈ રીતે ડોનેશન દેશું...?
એમાં વાસણ ખખડે છે...
સરસ્વતીના કાંઠે બેસી
માછલીઓ સૌ પકડे છે .!
ડોક્ટર, એન્જીનીઅર,
એમબીએ, બીસીએ કे સીએ..!
નાટા, સીમેટ, ગેટ, કેટ..
સૌ લોહી મજાનું પીએ..
જાણે કે સો બાજ વચાળે
એક કબુતર ફફડે છે.!
સરસ્વતીના કાંઠે બેસી
માછલીઓ સૌ પકડे છે..!
ક્યાં ગઈ વિદ્યા ?
વ્હાલ ગયું ક્યાં ?
ગુરુ શિષ્યનો નાતો ?
ના ના વિદ્યાપીઠ નથી આ
કેવળ ધંધો થાતો:
એક ખુણામાં ઉભો ઉભો
વડલો એવું બબડે છે.!
સરસ્વતીના કાંઠે બેસી.
માછલીઓ સૌ પકડे છે .
**********************
"એ નદી હતી... પાછળ કોઈ દિવસ વળી નહિ,
હું સમુંદર હતો... આગળ કોઈ દિવસ વધ્યો નહિ."
*************************
हमारी मोहब्बत भी कितनी रंगीन थी . . . . . . . . . .
!
!
!
!
!
!
!
!
!
!
!
मोहब्बत की जब घरवालो के सामने पोल खुली तो
मेरे पापा ने मेरे गाल लाल कर दिये
और
उधर उसके पापा ने उसके हाथ पीले कर दिये ।
************************************