* Funny Equations* ! -
Equation - 1
Human = eat + sleep + work + enjoy
Donkey = eat + sleep + work
Therefore :
Human = Donkey + enjoy
Hence :
Human - enjoy = Donkey
In other words,
A Human that doesn't know how to enjoy =
Donkey that works.
Equation - 2
Man = eat + sleep + earn money
Donkey = eat + sleep
Therefore:
Man = Donkey + earn money
Hence :
Man-earn money = Donkey
In other words ;
Man who doesn't earn money = Donkey
Equation - 3
Woman = eat + sleep + spend
Donkey = eat + sleep
Therefore:
Woman = Donkey + spend
Hence ,
Woman - spend = Donkey
In other words,
Woman who doesn't spend = Donkey
To Conclude :
From Equation 2 and Equation 3
Man who doesn't earn money = Woman who doesn't spend
postulate 1
A Man earns money not to let woman become a donkey!
And
A woman spends not to let the man become a donkey!
Now We have Postulate 2:
Man + Woman =
Donkey + earn money + Donkey + Spend money
Therefore.
_from postulates 1 and 2 , we can conclude
Man + Woman = 2 Donkeys
that live happily together, earning and spending !
😂😜😉😝😛😂
*********************************
કોઈને જૂઓ અને
તમારી અંદર રંગોલી પૂરાઈ જાય ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો
અને
અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા
તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ કડવી વખ જેવી ઉદાસી વાગોળતા વાગોળતા
તમે જૂના ડબ્બા ખોલતા હો
અને અચાનક કોઈની મીઠી યાદ sweet નું સ્વરૂપ લઈને મળી આવે
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકે એવા ગાઢ અંધારમાં તમે બેઠા હો
અને
તમારા સાવ અંદરના ઓરડે આવીને કોઈ
દીવડો જલાવી જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
આવી દિવાળી તમને પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા સહ...
**************************************
ખુલ્લા પગે શેરીયુમાં રમતાતા ત્યારની આ વાત છે... નાસ્તો એકબીજાનો જમતાતા ત્યારની આ વાત છે... ઝગડો થયે જીકી દેતાતા ઢીકા, પાટુને મુક્કા... ફરી ખભા મિલાવી ભમતાતા ત્યારની આ વાત છે... ખાલી ખિસ્સામાં પણ રૂઆબ નવાબો જેવો હતો... દોસ્તોને દુનિયા ગણતાતા ત્યારની આ વાત છે... પ્રેમ આવે તો દિલ દેતાને ગુસ્સો આવે તો ગાળ... તોય એકબીજાને ગમતાંતા ત્યારની આ વાત છે... હવે કોણ, ક્યાં, કેટલા કમાય એ'ય ખબર નથી... આ તો સૌ દોસ્તો સાથે ભણતાતા ત્યારની આ વાત છે..
****************************************