" ભાગ્ય ના દરવાજા ઉપર
માથું ભટ કાડવા કરતા
કર્મ નું વાવા ઝોડું ઉભું કરો
બધાજ દરવાજા ખુલી જશે "
****************
જીવન તો નદી ની માફક વહેતું જ રહેવા નું. તમે પણ જો વહેશો તો જીવશો અને અટકશો તો ડૂબી જાસો..
********************
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી...
**********************
મુન્જાય છે શુ મન મા,
સમય જતા વાર નથી લાગતી,
રહી જશે મન ની મન મા
એ વાત આજે સાચી નથી લાગતી?
કોને ખબર છે
કાકરા ને રેતી મા બદલાતા
વાર નથી લાગતી
ક્ષિતિજ ને જોઊ છુ જયારે
સૂર્યાસ્ત ને સાન્જ થતા વાર નથી લાગતી
રાગ દ્વેષ કાઢી
પ્રેમ થી જીવન જીવી લેજો
હ્રદય ને બંધ થવા મા
વાર નથી લાગતી
*********************
"ઘણુ બધુ કહેવુ હતુ તમનેે પણ....,
કયારેક તમે ન મળ્યા ને કયારેક શબ્દ."
*************
જો આંસુઓ નો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો...
રિઝલ્ટ એક જ આવે
"લાગણી"...
કયાંક ન મળ્યા નુ કારણ હોય,
કયાંક વધુ મળ્યા નુ...
*******************
"व्यवहारिक नही अब
दुनिया व्यवसायिक है..
सम्बन्ध उनसे ही मधुर हैं,
जिनसे मुनाफा अधिक है.."
*************
સુખ વહેંચવા સંગત જોઇએ,
દુ:ખ વહેચવા તો અંગત જોઇએ!
***************
આખી દુનિયા વ્યસ્ત છે સોદાબાજીમાં ને હું લઈને નીકળ્યો છું...
પ્રાઈસ - ટેગ વગરની થોડીક લાગણીઓ.
***************************
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.
*****************************
જમાવટ તો જીંદગીમાં હોવી જોઈએ....
બાકી બનાવટ તો આખી દુનિયા માં છે જ..
સમય જોઈ જે સંબંધ રાખે તેના કરતા,
સંબંધ જોઈ સમય આપે તે સાચો સંબંધ !
********************************
મને પગથિયા ખૂબ જ ગમે છે...
કારણ કે
પોતે સ્થિર રહીને
બીજાને ઉપર ચડાવે છે...😇
*****************************
हम मतलबी नहीं की चाहने वालो को धोखा दे ,
बस हमें समझना हर किसी की बस की बात नही !
**********************************
वो तो ख़ुशबू है हवाओं में बिखर
जायेगा
मसला फूल का है फूल किधर
जायेगा
हम तो समझे थे के एक ज़ख़्म है भर
जायेगा
क्या ख़बर थी के रग-ए-जाँ में
उतर जायेगा
***********************
खोने की दहशत और पाने की चाहत ना होती.....
तो ना खुदा होता ना इबादत होती........।
**************************
તીર જયારે ખૂંચ્યું ત્યારે તો ફક્ત લોહી જ નીકળ્યું --
પણ કમાન તારા હાથ માં જોયા પછી આંસુ પણ
નીકળ્યા
**********************
માથું ભટ કાડવા કરતા
કર્મ નું વાવા ઝોડું ઉભું કરો
બધાજ દરવાજા ખુલી જશે "
****************
જીવન તો નદી ની માફક વહેતું જ રહેવા નું. તમે પણ જો વહેશો તો જીવશો અને અટકશો તો ડૂબી જાસો..
********************
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી...
**********************
મુન્જાય છે શુ મન મા,
સમય જતા વાર નથી લાગતી,
રહી જશે મન ની મન મા
એ વાત આજે સાચી નથી લાગતી?
કોને ખબર છે
કાકરા ને રેતી મા બદલાતા
વાર નથી લાગતી
ક્ષિતિજ ને જોઊ છુ જયારે
સૂર્યાસ્ત ને સાન્જ થતા વાર નથી લાગતી
રાગ દ્વેષ કાઢી
પ્રેમ થી જીવન જીવી લેજો
હ્રદય ને બંધ થવા મા
વાર નથી લાગતી
*********************
"ઘણુ બધુ કહેવુ હતુ તમનેે પણ....,
કયારેક તમે ન મળ્યા ને કયારેક શબ્દ."
*************
જો આંસુઓ નો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો...
રિઝલ્ટ એક જ આવે
"લાગણી"...
કયાંક ન મળ્યા નુ કારણ હોય,
કયાંક વધુ મળ્યા નુ...
*******************
"व्यवहारिक नही अब
दुनिया व्यवसायिक है..
सम्बन्ध उनसे ही मधुर हैं,
जिनसे मुनाफा अधिक है.."
*************
સુખ વહેંચવા સંગત જોઇએ,
દુ:ખ વહેચવા તો અંગત જોઇએ!
***************
આખી દુનિયા વ્યસ્ત છે સોદાબાજીમાં ને હું લઈને નીકળ્યો છું...
પ્રાઈસ - ટેગ વગરની થોડીક લાગણીઓ.
***************************
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.
*****************************
જમાવટ તો જીંદગીમાં હોવી જોઈએ....
બાકી બનાવટ તો આખી દુનિયા માં છે જ..
સમય જોઈ જે સંબંધ રાખે તેના કરતા,
સંબંધ જોઈ સમય આપે તે સાચો સંબંધ !
********************************
મને પગથિયા ખૂબ જ ગમે છે...
કારણ કે
પોતે સ્થિર રહીને
બીજાને ઉપર ચડાવે છે...😇
*****************************
हम मतलबी नहीं की चाहने वालो को धोखा दे ,
बस हमें समझना हर किसी की बस की बात नही !
**********************************
वो तो ख़ुशबू है हवाओं में बिखर
जायेगा
मसला फूल का है फूल किधर
जायेगा
हम तो समझे थे के एक ज़ख़्म है भर
जायेगा
क्या ख़बर थी के रग-ए-जाँ में
उतर जायेगा
***********************
खोने की दहशत और पाने की चाहत ना होती.....
तो ना खुदा होता ना इबादत होती........।
**************************
તીર જયારે ખૂંચ્યું ત્યારે તો ફક્ત લોહી જ નીકળ્યું --
પણ કમાન તારા હાથ માં જોયા પછી આંસુ પણ
નીકળ્યા
**********************