Sunday, August 18, 2013

17-08-2013

ધર્મ માને છે:
Action is judged by the intention.
કાયદો માને છે:
intention is judged by the action
.


સત્ય પ્રિય પણ નથી અને અપ્રિય પણ નથી, માનવીના મનની સ્થિતિ પ્રમાણે તેને એ પ્રિય-અપ્રિય લાગે છે.

સત્ય બોલવું પણ અપ્રિય સત્ય ન બોલવું. 

ધર્મ એટલે જે સંજોગોમાં, જે સ્થાને, જે સમયે માનવીએ જે ફરજ બજાવવાની હોય તેનું નામ ધર્મ કહી શકાય. યુદ્ધના મેદાન પર એક સૈનિકનો ધર્મ શત્રુની હિંસા કરવાનો હોય છે, સમાજમાં નહીં. રણસંગ્રામ પર વધુ ને વધુ શત્રુને હણી નાખનારને આપણે વધુ ને વધુ માનસન્માન આપીએ છીએ- વીરચક્ર, પરમવીરચક્ર વગેરે, પરંતુ સમાજમાં કોઈનું ખૂન કરવામાં આવે તો ફાંસી સુધીની સજા કરવામાં આવે છે.