Money does not change us as much as it changes the people around us.
વેર, વૈભવ, વ્યસન અને વ્યાજ
વ્હાલા થઇ કરશે તારાજ.
વધારશો તો ખોસો લાજ,
ઘટાડશો તો કરશો રાજ.
આજનો સુવિચાર :
જીન્દગીમાં તમે કોને મળશો તે સમય પર આધાર રાખે છે.
પણ સમય જતા તમારી સાથે કોણ રહેશે તે તમારા વ્યવહાર પર આધાર રાખે છે.
Attitude makes you to differ from others while ego makes you alone from others.
Boss : " You are like lion in the office. Are you same at home ?"
Employee : "Sir, I am a lion at home too but over there, Goddess durga sits on the lion."