Sunday, October 17, 2010

17-10-2010

જીન્દગી હસતા મુકી દયે છે. જીન્દગી રડતા મુકી દયે છે. નથી પૂર્ણવિરામ દુ:ખમાં. નથી પૂર્ણવિરામ સુખમાં. બસ જ્યાં મઝા આવે ત્યાં ઝિન્દગી અલ્પવિરામ મુકી દયે છે.

Some flowers grow best in sun,
others do well in shade.
Remember , God puts us where we grow the best.

Beware of EGO: It is a sword with two edges. The outer edge cuts your popularity. The inner edge cuts your Purity.

When God is in your boat, it does not mean you will not face any storm. It only means no storm can sink your boat.

કેટલીક વાતોની શરુઆત યાદ છે.
અધુરા અંતની મુલાકાતો યાદ છે.
દરિયામાં આવે છે ભરતી ઓટ પણ
કિનારાને તો ફક્ત રેતીમાં પડેલા પગલા જ યાદ છે.