Friday, May 3, 2019

Whatsapp Collection 21

દોડતા'તા ત્યારે
લાગતું'તું કે
આપણા જેવું કોઈ
સમર્થ નથી,
સહેજ નવરા પડ્યા
ત્યારે લાગ્યું કે
આટલું દોડ્યા
તેનો કોઈ અર્થ નથી...!!!

- સુરેશ દલાલ
********************
વોટિંગના   દિવસે 

આજ આંગળીને લાગી નવાઇ
નવડાવી ધોવડાવી કીધી તૈયાર ત્યારે મનમાં ને મનમાં હરખાઇ

આટલું તો માન કદી મળતું નથી
ને કદી રાખતું નથી ય કોઇ ધ્યાન
આજે તો નખ સુધ્ધાં કાપીને આપ્યું છે
આંગળીને અદકેરું માન
હેન્ડક્રીમ લોશનથી રેલે સુગંધી
એને પ્રીતેથી છે શણગારાઇ
આજ આંગળીને લાગી નવાઇ !

ન્હાઇ ધોઇને  એવી લાગે રુપાળી
છે આપણી ને તોય જાણે નૈં  !
હાથને ય લાગે છે અડવાણું આજ
હતી કાલે જે એ તો ક્યાં ગૈ ?
ટપકું આ કાળું છે એટલે કર્યું  કે
મૂઇ જાય નહીં આજે નજરાઇ
આજ આંગળીને લાગી નવાઇ !

                      - તુષાર શુક્લ
*********************************
2019  ચૂંટણી પ્રસંગે 
એક તમારા મતને ખાતર ખોટો ના ચુંટાઇ એ જો જો.
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.

એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.

એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.

એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.

એક તમારા મતથી ખાટુ મોળુ શું થાશે જાણો છો?
એક ટીંપાથી આખ્ખે આખ્ખે આખ્ખુ દૂધ ન ફાટી જાય એ જો જો.

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.

એક તમારા મતથી ધાર્યુ નિશાન વીંધી નાખો છો પણ –
એ જ તમારી ઓળખનો અંગુઠો ના છિનવાય એ જો જો.

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.

– કૃષ્ણ દવે
*********************************
તું મને એ દોસ્ત એક વરદાન આપી દે..
કમળ ખીલાવી..મોદીજી ને માન આપી દે..

એ ફરે છે આ જગતમાં દેશ ના કાજે..
તોય વિપક્ષો સંસદ માં જો કેવા રે ગાજે...

પુલવામાંના સૈનિકને સન્માન આપી દે..
કમળ ખીલાવી મોદીજી ને માન આપી દે.

આ તબક્કે.. ખૂબ ગાજે.. ગઠબંધન પડઘમ..
ખુરશી લેવા રોજ કરે એ નવા નવા તિકડમ..
ગદ્દારોને હાર નું એલાન આપી દે..
કમળ ખિલાવી મોદીજી ને માન આપી દે..

જોમ તનમાં જ્યાં લગી છે
 કામ એ કરશે..
યુગપુરુષ આ દેશને બીજો નહીં મળશે..

મતલબી કોંગ્રેસથી જોડાણ કાપી દે..
કમળ ખિલાવી મોદીજી ને માન આપી દે..
***************************
रिटायरमेन्ट

रिटायर्ड आदमी को,
सब फालतू समझते हैं।
वे छोटी छोटी बातों में,
बार बार बमकते हैं।
बात करो तो,
अपनी ही हाँकते हैं।
मैंने ये किया, वो किया,
यही फांकते हैं!

                    पत्नी कहती है --
                    दिन भर कुर्सी तोड़ते हो।
                    मोबाइल में आंखे फोड़ते हो,
                    जाओ बाजार से,
                    कुछ सामान ही ले आओ!

बहु कहती है --
मुन्ना रो रहा है,
उसे घुमाने ले जाओ।
चाय बनाने में भी,
वह शर्त लगाती है।
मुन्ना को घुमा लाऊँ,
तब चाय पिलाती है!

                    रिटायर क्या हुआ,
                    जैसे मेरी सरकार ही गिर गई।
                    सात जन्मों की साथी पत्नी भी,
                    रूलिंग पार्टी से मिल गई!

टीवी देखता हूँ,
तो बच्चे रिमोट छीन लेते हैं।
कार्टून चैनल देख कर,
आस्था लगा देते है!
हम आस्था लायक हैं,
ये कैसे जान लेते हैं?
एक पैर कब्र में गया,
ये कैसे मान लेते हैं?

                   लेडीज जिमनास्टिक्स देखता हूँ,
                    _तो लोग मुझे देखते हैं।_
                    जैसे कहते हों, बूढ़े हो गये,
                   मगर अब भी आँखें सेकते हैं!

एक दिन नाती पूछ रहा था,
दादाजी, आज पेपर में,
कितने एड आये हैं?
मेरी अनभिज्ञता पर बोला --
मम्मी तो कहती है,
आप पेपर चाट जाते हैं।
इतना भी नहीं मालूम,
तो सिर क्यों खपाते हैं?

                    योगा करता हूँ तो कहते हैं,
                    मरने से ऐसे डरते हैं।
                    जैसे दुनियाँ में कभी,
                    किसी के बाप नहीं मरते हैं!

मैं कहता हूँ अरे भाई,
अभी रिटायर हुआ हूँ,
कुछ पेंशन तो खाने दो।
बेटा कहता है --
मूलधन तो ले ही लिया,
अब ब्याज को जाने दो!

                       सोचता हूँ,
                      रिटायरमेन्ट के बाद,
                      ऐसा क्या हो जाता है?
                      आफिस का बॉस,
                      घर में जगह नहीं पाता है!

उसकी सलाह मशविरा,
निरर्थक हो जाती हैं।
उसके बोलने पर,
क्यों घर वाले झल्लाते हैं?
चाहता हूँ कहूँ,
घर का मुखिया न रहा,न सही,
एक सम्मानित सदस्य,
तो बने रहने दो

                      न सुनना हो मत सुनो,
                      मगर बात तो कहने दो।
                      बोलने की आदत है,
                      धीेरे धीरे छूटेगी।
                      स्वयं को सब कुछ,
                      समझने की धारणा,
                      धीरे धीरे टूटेगी!

कुछ समय के बाद मैं भी,
बालकनी में बैठा चुपचाप,
सड़क की ओर देखूंगा।
आती जाती भीड़ में,
वे कुछ चेहरे खोजूंगा।
जो मुझे,
फालतू बैठा देखकर भी,
फालतू न समझें।_
हमेशा टें टें करने वाला,
पालतू न समझें!
सेवा निवृत्त आदरणीयों को समर्पित और होने वाले महानुभावों को पूर्व सूचना।।
******************************
Cicero of the Roman empire wrote this :

1. The poor - work & work.
2. The rich - exploit the poor.
3. The soldier - protects both.
4. The taxpayer - pays for all three.
5. The banker - robs all four.
6. The lawyer - misleads all five.
7. The doctor - bills all six.
8. The goons - scare all of seven.

And above all of them...
9. The Politician -, lives happily on account of all eight.

Written in 43 B.C., but valid even today ... !!!
*****************************************