Friday, May 3, 2019

Whatsapp Collection 22

પત્રકાર : મોદીજી આ ચૈત્રી નવરાત્રિમાં તમે ભોજનમાં શું લ્યો છો? 

મોદી : આખા દિવસમાં એક પાકું પોપૈયું. 

એન્ડીટીવી: બ્રેકિંગ ન્યુઝ મોદી કેરી અને કેળાને ધિક્કાર કરે છે. 

વોશિંગ્ટન પોસ્ટ: ભારતમાં મોદીની જોહુકમી સેક્યુલર માળખામાં જોખમી છે. 

સુડજેવાલા: મોદીએ અસલીયત જતાવી જ દીધી. કેસરીયા ફળને પસંદ કરી હિન્દુત્વની ખુલ્લી વકીલાત કરી. 

શેખર ગુપ્તા : મોદીના ભેદી ઈરાદાઓ છતા થઈ ગયા. લીલું ફળ કેમ નહીં? મતલબ આ મુસલમાન વિરોધી માણસ છે. આને કહેવાય સંકુચિત ભગવો આતંકવાદ. 

ચંદ્રબાબુ નાયડુ: અય્યો અમ ઐસે એનડીએ સે નૈ નીકલે. અને પાછા પોપૈયા નોર્થ ઈન્ડિયન ખાય છે. આંદરા પોપીયા બેસ્ટ પોપીયા

મમતા બેનર્જી: આમી બોંગાલમેં પોપીયા બેન કોરબે. જો પોપીયા ખોબે... એ જેલ જાબે... 

રાહુલ ગાંધી: ગુજરાતમાં પોપૈયા ફેલ પાક છે. અને આ પોપૈયા ખાસે એને ૭૨૦૦૦ નય મલે. મને તો કેળા ગમે. 

બરખા ડટ્ટ: પોપૈયા જ શું કામ? બીજા ફળ કેમ નહીં? કાશ્મીર સફરજન કેમ નહીં? આ કાશ્મીરના લોકો પર અત્યાચાર છે. આર્મીને કાશ્મીરમાં થી બહાર કાઢો. 

સાઢરીકા ઘોશ: ભારતના લોકો પુછે કે મોદી પોપૈયા ના રૂપિયા ક્યાં થી કાઢે છે? અદાણી અંબાણીને પ્રમોટ કરે છે. આવા મોંઘાદાટ ફળ પોસાય જ કેમ? 

મેબુબા મુફ્તી: કાશ્મીર ના સફરજન પસંદ ન કરી મોદીએ કાશ્મીર નું અપમાન કર્યું છે. કાશ્મીર કોઈના બાપની જાગીર નથી. 

યેચુડી: પોપીયા જેવા મોંઘાદાટ ફળો વડે સમાજના તરછોડાયેલા વર્ગ પર ઉપહાસ કર્યો છે. જોઇન્ટ પાર્લામેન્ટ કમીટી વડે તપાસ કરવી જોઇએ. સામ્યવાદી પક્ષ ભારત બંધનું એલાન આપે છે

ખેજલીવાલ: લોગોં કો આમ જ્યાદા પસંદ હૈ. ઓર આમ કો મોદીને ના પસંદ કીયા મતલબ મોદી આમ આદમી વિરોધી હૈ. અન્ના આમરણ ઉપવાસ કરેંગે. હમે ચાહીએ મોદી કા ઈસ્તીફા. 

રવેશ્યા કુમાર: ભારતકા જો જનમાનસ હૈ ઉસકો સાંપ્રદાયિક કલર દેના મોદીકી ફિતરત હૈ. જાનબુઝ કે પીછડે લોગોં કો નીચા દીખાને કી યહ ઘીનોની સાઝીશ હૈ. શાંતીપ્રિય સમુદાય કો યહ નિશાન બનાકર કીયા હુવા ચુનાવી જુમલા હૈ. મોદી જી કૌન જાત? 

રાજદિપ સુરદેસાઈ: આણે પોપીયા જેવું ભારતીય ફળ ખાઈ ઈટાલીના લીલા ઓલિવનુ અપમાન કર્યું છે. આને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં દેશનું નામ ખરાબ કર્યું છે. ૨૦૦૨ ગોધરા વખતે પણ પોપીયા જ મુદ્દો હતો. આ આર એસ એસ નું ષડયંત્ર છે 

મણીષંકર અયર: મારે પાછું ઈમરાનના દરબારમાં મુજરો કરવા જવું પડશે. સડેલા પોપીયા ખાઈને એની માનસિકતા તો જુવો. 

અલ્પેશ ઠાકોર: આ મોદી ૭૨૦૦૦ ₹ કીલો વાળા પોપીયા ખાય છે. 

કનૈયાકુમાર: કેસરી પપીતા ખા કર મોદી તુ બહુત બુરા કીયા હિન્દોસ્તાન કે ટુકડે હોંગે.. ઈન્સાલા ઈન્સાલા 

રઘુરામ રાજન: વેન પોપીયા કન્ઝ્યુમ્ડ ઓવર અધર ફ્રુટ્સ, વિલ રેસીપ્રોકેટ ઈન ડીક્લાઈન્ડ કન્ઝમ્પ્શન ઓફ અધર ફૃટ્સ. સો વિલ લોઅર ધ જીડીપી બાય 100 બેઝિક પોઈન્ટસ એન્ડ આઉટફ્લો ઓફ યુએસડી વિલ રાઈઝ બાય 3 મિલિયન ડોલર. બેડ ડીમોનેટાઈઝેશન. 

શશી થરૂર: ઓબ્લિવેશન ઓફ ધ અમલગેમેશન ઈન ટ્રાન્સટેક્ટ વિલ હેવ બારીંગ. સો ડોમેસ્ટિક નર્ચરાઈઝેટીવીટી ઈન ટ્રાન્ક્વીલીટી વિથ હોમોજીનાઈઝ્ડ બ્લષીફીકેશન. 

ઈમરાનખાન: હમારે ટમાટર તો દિજીયે, પ્યાજ દિજીયે... યહ કૈસી બેહુદગી હૈ આપ પપીતા ખાતે હો હમ કટોરા ભર ટમાટર કો તરસ રહે હૈ. 

સામાન્ય ભારતીય: નવ દિવસ ઉપવાસ સાથે કામ કરે છે. તમારી તાકાત હોય તો કરી બતાવો. બાકી આવશે તો ..... સમજી જવું.
*************************************************
नित जीवन के संघर्षों से
जब टूट चुका हो अन्तर्मन, 

तब सुख के मिले समन्दर का
रह जाता कोई अर्थ नहीं ।।

जब फसल सूख कर जल के बिन 
तिनका -तिनका बन गिर जाये,

फिर होने वाली वर्षा का
रह जाता कोई अर्थ नहीं ।।

सम्बन्ध कोई भी हों लेकिन 
यदि दुःख में साथ न दें अपना, 

फिर सुख में उन सम्बन्धों का
रह जाता कोई अर्थ नहीं ।।

छोटी-छोटी खुशियों के क्षण 
निकले जाते हैं रोज़ जहां, 

फिर सुख की नित्य प्रतीक्षा का
रह जाता कोई अर्थ नहीं ।।

मन कटुवाणी से आहत हो 
भीतर तक छलनी हो जाये, 

फिर बाद कहे प्रिय वचनों का 
रह जाता कोई अर्थ नहीं।।

सुख-साधन चाहे जितने हों
पर काया रोगों का घर हो, 

फिर उन अगनित सुविधाओं का 
रह जाता कोई अर्थ नहीं।। ...!!

- मार्था मेरिडोस (ब्राज़ील)


( कवियित्री की इसी कविता के लिए नोबेल पुरस्कार प्राप्त हुआ)
************************************************
Die empty
One of the most beautiful  book to read is "Die Empty" by Todd Henry.
The author was inspired and got this idea of writing ​​this book while attending a business meeting. 
When the director asked the audience: "Where is the richest land in the world?"
One of the audience answered: "Oil-rich Gulf states." 
Another added: "Diamond mines in Africa."
Then the director said: "No it is the cemetery. Yes, it is the richest land in the world, because millions of people have departed, "they have died" and they carried many valuable ideas that did not come to light and benefited others. It is all in the cemetery where they are buried."
Inspired by this answer, Todd Henry wrote his book "Die empty." Where he did his best to motivate people to pour out their ideas and potential energies in their communities and turn them into something useful before it is too late.
The most beautiful of what he said in his book is: "Do not go to your grave and carry inside you the best that you have.
 always choose to die empty
The TRUE meaning of this  expression, is to die empty of all the goodness that is within you. Deliver it to the world, before you leave
If you have an idea perform it.
If you have a knowledge give it out.
If you have a goal achieve it.
Love, share and distribute, do not keep it inside.
Shall we begin to give and remove and spread every atom of goodness inside us.
 Start the race....

Die Empty
********************
Today is International Happiness Day which is founded by United Nations & celebrated every year –

જિંદગીને માણવાની શ્રેષ્ઠ કળા – 
“હસતાં રહીને ખુશીઓને વહેંચવી...”

કોઈ પતંગ ઉડાડે તો આનંદ લેવાય પણ પોતાની મજાક ઉડાડે તો શું કરવું ?
મન તો મોજીલું મળ્યું જ છે, બસ હસતાં-હસતાં માણી લેવાય... (1)

ઘર તૂટે તો કોઈની સલાહ લેવાય પણ સપના તૂટે તો શું કરવું ?
મનોબળ તો મક્કમ મળ્યું જ છે, બસ હસતાં-હસતાં નવા ચણાય... (2)

ભણતર વધે તેમ વિનય વધે પણ અભિમાન વધે તો શું કરવું ?
હૃદય તો વિશાળ મળ્યું જ છે, બસ હસતાં-હસતાં પચાવી લેવાય... (3)

કાંટો ખટકે તો કાઢી દેવાય પણ કોઈની વાત ખટકે તો શું કરવું ?
સ્વભાવ તો ઉત્તમ મળ્યો જ છે, બસ હસતાં-હસતાં સ્વીકારી લેવાય... (4)

આવક ઘટે તો પરિશ્રમ કરાય પણ માન ઘટે તો શું કરવું ?
દિલ તો ઉદાર મળ્યું જ છે, બસ હસતાં-હસતાં ગળી પીવાય... (5)

ડેમ છલકે તો દરવાજા ખોલાય પણ વેદના છલકે તો શું કરવું ?
સત્વ તો લોહીમાં મળ્યું જ છે, બસ હસતાં-હસતાં સહી લેવાય... (6)

હાર તૂટે તો નવો લેવાય પણ પ્રીત તૂટે તો શું કરવું ?
પ્રેમ તો વારસામાં મળ્યો જ છે, બસ હસતાં-હસતાં જોડી દેવાય... (7)

સિંહ ગરજે તો ભાગી જવાય પણ ક્રોધ ગરજે તો શું કરવું ?
શક્તિ તો અમાપ મળી જ છે, બસ હસતાં-હસતાં સાંભળી લેવાય... (8)

શિક્ષક મારે તો સહી લેવાય પણ કોઈ મેંણા મારે તો શું કરવું ?
અભિયાન તો સ્વચ્છતાનું મળ્યું જ છે, બસ હસતાં-હસતાં કાઢી દેવાય... (9)

આભ વરસે તો છત્રી રખાય પણ આંસુ વરસે તો શું કરવું ?
અવતાર તો અણમોલ મળ્યો જ છે, બસ હસતાં-હસતાં માણી લેવાય... (10)


                         દિવસ-રાત દોડતી આ દુનિયામાં ગમતું જીવવા માટે સમય નથી. હજારો ખુશીઓથી ભરેલી જિંદગીમાં એક સાચા હાસ્ય માટે પણ સમય નથી. અગાધ ઊંઘ ભરી હોય પણ શાંતિથી સુવાનો સમય નથી. દિલમાં અનેક પીડાઓ રહેલી હોય પણ દિલ ખોલીને રોવાનો સમય નથી. સવારથી સાંજ પૈસાની દોડમાં એટલું દોડીએ છીએ કે થાકવાનો પણ સમય નથી. બીજાની શું વાત કરીએ જ્યાં પોતાનાઓ માટે જ સમય નથી. આવી છે જિંદગી, જે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. દુઃખના કાંટાઓની સાથે સુખના પુષ્પો પણ ખીલવે છે આ જિંદગી. જેવી મળે તેવી પણ એકવાર માણતાં આવડી જાય તો મજાની લાગે છે આ જિંદગી....!
***************************************************
CEO at Euro Axim Bank Ltd. has got economists thinking when he says :

A cyclist is a disaster for the country's economy

- He does not buy the car & does not take car loan

- Does not buy car insurance

- Does not buy Fuel

- Does not send his car for servicing & repairs

- Does not use paid Parking

- Does not become Obese

- Yes, And Well, Dammit !! Healthy people are not needed for economy. They do not buy drugs. They do not go to Hospitals & Doctors.

They add nothing to country's GDP.

On the contrary, every new McDonald outlet creates at least 30 jobs - 10 Cardiologists, 10 Dentists, 10 weight loss experts apart from people working in McDonald outlet.

So Who do you want ? 

A Cyclist or a
McDonald ?


(Oh God...What a thinking)
********************************************
આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યા છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. 
ઉ.હ. જુઓ: 
ક ખ ગ ઘ ઙ - આ પાંચના સમૂહને કંઠવ્ય કહેવાય છે કારણ કે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. (ઉચ્ચાર કરી જુઓ.) 

ચ છ જ ઝ ઞ - આ પાંચેય તાલવ્ય કહેવાય છે કારણ કે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. (ઉચ્ચાર કરી જુઓ.) 

ટ ઠ ડ ઢ ણ - આ પાંચેય મૂર્ધન્ય કહેવાય છે કારણ કે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. (ઉચ્ચાર કરી જુઓ.)

ત થ દ ધ ન - આ પાંચના સમૂહને દંતવ્ય કહેવાય છે કારણ કે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. (પ્રયત્ન કરી જુઓ.) 

પ ફ બ ભ મ - આ પાંચના સમૂહને ઔષ્ઠવ્ય કહેવાય છે કારણ કે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. (પ્રયત્ન કરી જુઓ.) 

આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં ? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ. 
આગામી દિવસોમાં ૨૧મી ફેબ્રુઆરીએ- વિશ્વ માતૃભાષા દિન ની ઉજવણી થશે ત્યારે ઉપરોક્ત માહિતી યાદ રાખશો. 


🙏માતૃભાષાનો જયજયકાર થજો.🙏
******************************