Monday, June 1, 2015

01-06-2015

यारों से ऐसी यारी रख,
दुख में भागीदारी रख।

चाहे लोग कुछ भी कहें,
तू अपनी जिम्मेदारी रख।

वक्त पडे काम आने की
पहली अपनी बारी रख।

मुसीबतें तो आएंगी ही,
तू पूरी तैयारी रख।

कामयाबी मिले ना मिले,
जंग हौंसलों की जारी रख।

बोझ लगेंगे सब हल्के,
मन को तू मत भारी रख।

मन जीता तो जग जीता,
कायम अपनी खुद्दारी रख।

🙏 Jai Jinendra 🙏

🌹 Good Morning 🌹
******************************
☀काश सूरज की भी बीवी होती







तो उसे थोडा तो कंट्रोल में रखती....✋😅💦
***************************
શબ્દો સમજાય
અને ન વાગે,
એ બહુ જરૂરી છે,
સંબંધ સચવાય
અને મન ન કચવાય,
એ બહુ જરૂરી છે,

નીકળી જાઉં હું ગમે
તેટલું આગળ
સત્યની શોધમાં,
સમય રહેતા પાછું
વળાય,
એ બહુ જરૂરી છે,

લંબાય માપીને શું કરીશું આ જિંદગીની?
દુખના દિવસો જલ્દી, સુખના ધીરે-ધીરે જાય,
એ બહુ જરૂરી છે,

અંતે ભળી જવાનું છે રાખમાં એ જાણતો હોવા છતાય દોડે જાવ છુ,
કારણ કે દીપક બુજાય એ પહેલા જળહળી જાય,
એ બહુ જરૂરી છે,

મિત્રતાનું ક્ષેત્રફળ માપવાનુ સમીકરણ અલગ પણ હોય શકે,
લંબાય અને પહોળાય માપવામાં, ઉંડાય વિસરાય ન જાય,
એ બહુ જરૂરી

હસું-રડું,
અથડાવ-પછડાવ,
જાઉં ઉપર કે નીચે
પડી જાઉં,
અસ્તિત્વ થી અંત સુધી વ્યક્તિ એ જજુમતા રહેવું,

એ બહુ જરૂરી છે,

શબ્દો સમજાય અને
ન વાગે, એ બહુ જરૂરી છે,
સંબંધ સચવાય
અને મન ન કચવાય,
એ બહુ જરૂરી છે...!!!
*****************************
આવડત તો છે સૌ કોઇ માં કઈ કરવાની, બસ નથી તો માત્ર ધીરજ, કોઈને કઈ કરતા જોવાની. આવડત તો છે સૌ કોઈ માં કઈ લખવાની, બસ નથી, તો માત્ર ધીરજ પૂર્વક એને વાંચવાની.
************************
'' એ સંબંધો શું કામ ના,
જે રહી ગયા છે માત્ર નામ ના.''
***************************
તારી પાણીદાર આંખો જોઈને
પાણી પાણી થઇ જાઉં છું

ને પછી ભૂલી જાઉં છું
મારે તો પાણીની ઘાત છે
***************************
જ્યાં દિલથી હારવાનું હોય છે,
ક્યાં કશું વિચારવાનું હોય છે !
***************
તુજમાં ને મુજમાં ક્યાં કોઈ તફાવત છે,
પછી શાની આપણી વચ્ચે અદાવત છે ?
જેને ભગવાન કહે તું, તેને અલ્લાહ કહું,
બંને હૈયાંમાં સરખી શ્રદ્ધાની સજાવટ છે...
**************
મુઠ્ઠીમાં કેટલીય ગડમથલ સર્જાણી હશે,
ત્યારે માંડ આ આબરું સચવાણી હશે.
******************************
મૃગજળની માયા છોડીને જળ સુધી જવું છે,
અમને જે છેતરે છે – એ છળ સુધી જવું છે.

તૈયાર થા તું એ દિલ ! અઘરી છે આ કસોટી,
સાગર સમેટી લઇને , ઝાકળ સુધી જવું છે.

સદીઓના આ વજનને, ફેંકીને કાંધ પરથી,
જે હાથમાં છે મારા, એ પળ સુધી જવું છે.

તારો જ સ્પર્શ એમાં અકબંધ છે હજુ પણ,
મારે એ બંધ ઘરની સાંકળ સુધી જવું છે.
******************************