Monday, February 23, 2015

23-02-2015

દિલ પૂછે છે મારું , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે . ના વ્યવહાર સચવાય છે , ના તહેવાર સચવાય છે ; દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે . આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ; લગ્ન ની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે . દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? પાંચ આંકડા ના પગાર છે , પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે . પત્ની નો ફૉન ૨ મિનીટ માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે . ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે , હવે તો ઘરના પ્રસંગો પણ હાફ – ડે માં ઉજવાય છે . દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે ; થાકેલા છે બધા છતા , લોકો ચાલતા જ જાય છે . કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે , તમેજ કહો મિત્રો શું આનેજ જિંદગી કહેવાય છે ? દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે , આવનારી પેઢી પૂછસે સંસ્કૃતી કોને કહેવાય છે ? ઍક વાર તો દિલને સાંભળો , બાકી મનતો કાયમ મુંજાય છે . ચાલો જલ્દી નિર્ણય લૈયે મને હજુ સમય બાકી દેખાય છે . દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ? જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે...........
***************************************************************
मैंने .. हर रोज .. जमाने को .. रंग बदलते देखा है .... उम्र के साथ .. जिंदगी को .. ढंग बदलते देखा है .. !! वो .. जो चलते थे .. तो शेर के चलने का .. होता था गुमान.. उनको भी .. पाँव उठाने के लिए .. सहारे को तरसते देखा है !! जिनकी .. नजरों की .. चमक देख .. सहम जाते थे लोग .. उन्ही .. नजरों को .. बरसात .. की तरह ~~ रोते देखा है .. !! जिनके .. हाथों के .. जरा से .. इशारे से .. टूट जाते थे ..पत्थर .. उन्ही .. हाथों को .. पत्तों की तरह .. थर थर काँपते देखा है .. !! जिनकी आवाज़ से कभी .. बिजली के कड़कने का .. होता था भरम .. उनके .. होठों पर भी .. जबरन .. चुप्पी का ताला .. लगा देखा है .. !! ये जवानी .. ये ताकत .. ये दौलत ~~ सब कुदरत की .. इनायत है .. इनके .. रहते हुए भी .. इंसान को ~~ बेजान हुआ देखा है ... !! अपने .. आज पर .. इतना ना .. इतराना ~~ मेरे .. यारों .. वक्त की धारा में .. अच्छे अच्छों को ~~ मजबूर हुआ देखा है .. !!! कर सको......तो किसी को खुश करो......दुःख देते ........तो हजारों को देखा है..
*******************************************************************

ठहरी ठहरी तबियत में रवानी आई, आज फिर याद मोहब्बत की कहानी आई। आज फिर नीँद को आँखो से बिछड़ते देखा, आज फिर याद कोई चोट पुरानी आई। मुद्दतों बाद चला है मेरा जादू उन पर, मुद्दतों बाद हमे बात बनानी आई। मुद्दतों बाद पशेमां हुआ दरिया हमसे, मुद्दतों बाद हमें प्यास छुपानी आई। मुद्दतों बाद मय्यसर हुआ माँ का आँचल, मुद्दतों बाद हमे नीँद सुहानी आई। इतनी आसानी से मिलती नही फ़न की दौलत, ढल गयी उम्र तो गज़लो पे जवानी आई। -इक़बाल अशहर
*************************************************************

 જાગ્યાં અમે ચારેય.. આખી રાત... ઘડિયાળ, છત, પંખો અને હું... facebook ના વળગણમાં..! WhatsApp ની પળોજણમાં...!! Internet ની માયાજાળમાં ને hardware/software ની ઝંઝાળમાં. ખોવાઇ છે માણસ જાત તમને મારે શું કરવી એની વાત? એ WhatsApp ના ‘Last seen…’માં જોવા મળે છે... Twitter પર પણ ટોળે વળે છે. ને facebook પર on-line મળે છે. એ જે ખાય, પીયે એ બધું જ સ્ટેટસમાં લખે છે, ને થોડીક likes, થોડીક comments માટે વલખે છે. Facebook પર feeling share કરે છે, એકલો એકલો લીલા-લહેર કરે છે. એ શ્વાસ પણ Chat box માં લે છે. ને કપડાં બદલે એમ DP બદલે છે. પતિ-પત્ની એકબીજાના ચહેરા જોયા કરે છે, ને એક બીજાના mobile માં કશુંક ફંફોસ્યા કરે છે. મિત્રોને શેરી નાકે મળવાનું ભુલી ગયો છે. કોઇક કહે છે કે એને ફેસબુક-વા થયો છે! એ બસ દર કલાકે selfie પાડી લે છે એ ઘરમાં નહીં virtual world માં રહે છે. ક્યાંય અસલ સ્વરૂપે એ જોવા મળે તો કહેજો એના જ હિતની થોડીક વાતો એને કહેજો એને કહેજો સાંજ પડે સમયસર ધરે આવે થોડોક સમય બાળકો સાથે પણ વિતાવે Chat box માં ગપ્પાં મારવાનું ટાળે, થોડોક સમય મા-બાપ સાથે પણ ગાળે. Facebook ની બધી પોસ્ટ ભલે like કરે, પત્નીના પણ કોઇક્વાર વખાણ કરે. એના વિષે કોઇને કશુંજ કહ્યું નથી, ‘ઘર વાપસી’ કરો, હજું મોડું થયું નથી.
****************************************************
क्या फर्क है ? दोस्ती और मोहब्बत मे ! रहते तो दोनो दिल मे हि है ! लेकिन,,.फर्क बस इतना है... बरसो बाद .मिलने पर.. मोहब्बत नजर चुरा लेती है. और दोस्त सीने से लगा लेते है..
********************************************************
ये चन्द पंक्तियाँ जिसने भी लिखी है 🌹👏 खूब लिखी है : ➖➖➖➖➖ ❤एक पथ्थर सिर्फ ❤एक बार मंदिर जाता है ❤और भगवान बन जाता है .. ❤इंसान हर रोज़ मंदिर जाते है ❤फिर भी पथ्थर ही रहते है ..!! ➖➖➖➖➖ 💙एक औरत बेटे को जन्म देने के लिये 💙अपनी सुन्दरता त्याग देती है.......💙 
और वही बेटा एक सुन्दर बीवी के लिए 💙अपनी माँ को त्याग देता है ➖➖➖➖➖ 💛जीवन में हर जगह हम "जीत" चाहते हैं... 💛सिर्फ फूलवाले की दूकान ऐसी है 💛जहाँ हम कहते हैं कि "हार" चाहिए। 💛क्योंकि हम भगवान से "जीत"नहीं सकते। ➖➖➖➖➖ 💜धीमें से पढ़े बहुत ही अर्थपूर्ण है 💜यह मेसेज हम और हमारे ईश्वर, 💜दोनों एक जैसे हैं। 💜जो रोज़ भूल जाते हैं... 💜वो हमारी गलतियों को, 💜हम उसकी मेहरबानियों को। ➖➖➖➖➖ 💖एक सुविचार 💖वक़्त का पता नहीं चलता अपनों के साथ 💖पर अपनों का पता चलता है, 💖वक़्त के साथ 💖वक़्त नहीं बदलता अपनों के साथ, 💖पर अपने ज़रूर बदल जाते हैं 💖वक़्त के साथ...!!! ➖➖➖➖➖ 💚ज़िन्दगी पल-पल ढलती है, 💚जैसे रेत मुट्ठी से फिसलती है... 💚शिकवे कितने भी हो हर पल, 💚फिर भी हँसते रहना... 💚क्योंकि ये ज़िन्दगी जैसी भी है, 💚बस एक ही बार मिलती है।  
*****************************************************************

પ્રેમ એટલે PRACTICAL, માણસનાં શરીરમાં EMOTION નામનું મારવામાં આવતું INJECTION…..!! પ્રેમ એટલે હૈયા ની Exchange Offer અને Unlimited Talktime….!! પ્રેમ એટલ જાગતી આંખે વિચારોમાં અને બંધ આંખે સપનાઓમાં જોડાયેલા રહેવાનો દસ્તાવેજ…!! પ્રેમ એટલે તરવાની આવડત સાથે ડૂબવાનું સાહસ….!! પ્રેમ એટલે શબ્દ અને શ્પર્શ વચ્ચેની Between the Lines….!! પ્રેમ એટલે નફરતને નાબૂદ કરવાનું ડો. ઈશ્વરે આપેલું Priscription.!! પ્રેમ એટલ એકલતાનું એન્કાઉંટર.!! પ્રેમ એટલે ગમતી વ્યક્તીને મલવાની ઉતાવળમાં Make-up ભુલાઈ જાય છતાય સુંદર દેખાવાની ગેરંટી ….!! પ્રેમ એટલે PAAS-PORT કે VISA વગર કોઈની પાંપણની સરહદ તોડી છુપાતા પગલે આંખોનાં શહેરમાં પ્રવેશી હ્રદય નામની રાજધાનીમાં કબ્જો કરવો.!! પ્રેમ એટલે દરેકને જવાબ અલગ આવે એવો દાખલો…!! પ્રેમ એટલે મુખથી ગાઈ ના શકો એવુ ગીત .!! પ્રેમ એટલે જેનો LAST ANSWER નો હોય એવો QUESTION….!! પ્રેમ એટલે ફસાયા પછી પણ ગમતું પાંજરૂ.!! પ્રેમ એટલે ક્યારેક ખબર હોય તો પણ ખબર ના હોવાની પરિસ્થીત...!! . પ્રેમ એટલે દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે.!! પ્રેમ એટલે સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો.!!
************************************************************