Saturday, December 24, 2011

24-12-2011

શુદ્ધિ અને વિશુદ્ધિમાં શું ફર્ક છે ?
શુદ્ધિ એટલે વર્તનની શુદ્ધિ.
વિશુદ્ધિ એટલે વલણની  શુદ્ધિ.
શુદ્ધિ એટલે બહારની શુદ્ધિ.
વિશુદ્ધિ એટલે આંતરિક શુદ્ધિ.
શુદ્ધિ એટલે આહારનો ત્યાગ. 
વિશુદ્ધિ એટલે ઈચ્છાનો ત્યાગ.

An enemy occupies more space in the brain than a well wisher in the heart.
Don't damage your brain.
Be large hearted.
Live life full of love.
Keep smiling always.

One of the things I would request you to understand about me.
Always believe in what you know about me.
Not in what you hear about me.

All women are like electric current.
If handled with care they will light up your life.
but 
if mishandled, they will give you shocks throughout your life.

લોકો માટે તમે સારા જ છો જ્યાં સુધી તમે તેમની અપેક્ષાઓ પૂરી કરો.
અને 
લોકો બધા સારા જ છે જ્યાં સુધી તમે કોઈ પાસે અપેક્ષાઓ ન રાખો