Wednesday, September 28, 2011

28-09-2011

 The list of messages received on occasion of Samvatsari (Last day of Paryushan)

આ ભવ ને ભવોભવમાં મન, વચન વાણીના કોઇ ભાવોથી આપનું મન દુભાયું હોય તો સર્વે ભાવોથી વિરક્ત થઇ આપને ખમાવું છું.


We take few seconds to hurt someone but sometimes we take years to say Sorry.. This message is to everyone whom I have hurt knowingly or unknowingly. Michhchhami Dukkadam.

સર્વ જીવોને માફ કરો,
હ્રદયના ખૂણા સાફ કરો.
માફી માંગવાની શરૂઆત હું કરું,
માફી આપવાની શરૂઆત આપ કરો.
મિચ્છામી દુક્કડમ

પર્યુષણ પર્વની આરાધના સાથે અને પ્રતિક્રમણ પૂર્વે
મારા કોઇ પણ વર્તનથી જાણતા-અજાણતા
અથવા
કોઇ પણ સંજોગોને આધિન
મારા થકી આપનુ મન દુભાયું હોય
તો
મને માફી આપી આપના મનને નિર્મળ કરજો.મિચ્છામી દુક્કડમ

મન વચન કાયાથી નત મસ્તક થઇને સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા મિચ્છામી દુક્કડમ


મન, વચન કે કાયાથી
જાણતા કે અજાણતા
આપના પરિવાર સાથે
અમારાથી કોઇ પણ જાતનુ
મન દુ:ખ થયું હોય તો
ખરા અંત:કરણ પૂર્વક  મિચ્છામી દુક્કડમ

लेलो जिनवाणीका इंजेक्शन , नही होगा कर्मोका रीएक्शन|
लेलो गुरुका सझेशन,  मील जायेगा मोक्षका रिझर्वेशन |
Advance પર્વાધિરાજ પર્યુશણની શુભકામના


Best Religion = Jain
Best Festival = Paryushan
Best Granth = Aagam
best Mantra = Navkar
best Chance = Tap & Jap
Best Love = Jiv Daya
Best Pages = Kalpa Sutra
Best Voice = Jin Vani
Best Wish = Kshamapana
Best Celebration = Parna
Wish you a happy Pryushan. Michhchhami Dukkadam in Advance.